હૉલિવુડની પ્રતિબંધીત ફિલ્મનો હિસ્સો દિપીકા અને કેટરીના!

Posted By:
Subscribe to Oneindia News

"50 શેડ્સ ઓફ ગ્રે" આ હૉલિવુડ ફિલ્મને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. અને કારણ હતુ આ ફિલ્મના એક્ટ્રા રીવલિંગ સીન્સ. પરંતુ જો આ ફિલ્મની રિમેક બોલિવુડ સ્ટાઇલમાં બનાવવામાં આવે તો કોણ હોઇ શકે છે, આ બોલ્ડ ફિલ્મની એક્ટ્રેસ!

વેલ તમે વિચારતા રહી જશો પણ નિર્દેશક વિકાસ બહેલે તેનુ સમાધાન પણ શોધી કાઢ્યું છે. બોલીવુડ લાઇફ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે જો "50 શેડ્સ ઓફ ગ્રે" હૉલિવુડ ફિલ્મની રિમેક બનાવવામાં આવે તો તેઓ કેટરીના કૈફ અને દિપીકા પાદુકોણને કાસ્ટ કરવા માંગશે. વિકાસ બહેલનું માનવુ છેકે આ બંને હિરોઇન્સ ઘણી હૉટ છે, અને આ રોલ માટે તે બેસ્ટ પણ લાગશે.

 

જો કે આ વાત તો વિકાસ બહેલની થઇ. પરંતુ આવો અમે તેમને કેટલાક વધુ નામ પણ સજેસ્ટ કરીએ કે જે આ ફિલ્મ માટે બેસ્ટ લાગશે. સ્લાઇડરમાં જુઓ તે લીસ્ટ.

પ્રિયંકા ચોપરા
  

પ્રિયંકા ચોપરા

આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપડા બેસ્ટ હોઇ શકે છે. હૉલીવુડની બોલ્ડ ફિલ્મ માટે...પ્રિયંકાથી બેસ્ટ ઓપ્શન કયુ હોઇ શકે છે.

સોનમ કપૂર
  

સોનમ કપૂર

સોનમ કપૂરનો સેક્સી અંદાજ તો આપણે સૌ જોઇ જ ચૂક્યા છે. આ ફિલ્મમાં સોનમ કપૂરનો પણ જબરજસ્ત ચાન્સ હોઇ શકે છે.

કંગના રાણાવત
  

કંગના રાણાવત

કંગના રાણાવતને આવા બોલ્ડ અવતારમાં જોવી રસપ્રદ રહેશે. આ ફિલ્મ માટે તે પણ એક બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે.

અનુષ્કા શર્મા
  
 

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મામાં પણ ગજબનું આકર્ષણ છે. આ તસવીર જોઇને તમે પણ માની ગયા હશો. આ લીસ્ટમાં તેમનો પણ સમાવેશ થઇ શકે છે.

આલિયા ભટ્ટ
  

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ જેવી રીતે કોઇ પણ પાત્રને પોતાનુ બનાવી લે છે. કહી શકાય કે તે પણ આ ફિલ્મ માટે પસંદ થઇ શકે છે.

જેકલીન ફર્નાડીઝ
  

જેકલીન ફર્નાડીઝ

ભટ્ટ ફિલ્મ્સમાં જેકલીનનો સેક્સી અંદાજ આપણે જોઇ જ ચૂક્યા છીએ. તો આ બોલીવુડ ફિલ્મમાં કેમ નહીં?

ઋચા ચઢ્ઢા
  

ઋચા ચઢ્ઢા

ઋચા ચઢ્ઢા જે રીતે ઇન્ટરનેશનલ સ્તર પર પોતાની ઓળખ બનાવી રહી છે. લાગે છેકે તે પણ આ લીસ્ટમાં શામેલ થઇ શકે છે.

English summary
Vikas Bahl told that he would cast Deepika Padukone and Katrina Kaif in the desi remake of Fifty Shades Of Grey.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.