દિપીકા પાદુકોણની નમણી કાયાના કામણ કેમરામાં કેદ થયા

Posted By:
Subscribe to Oneindia News

બાજીરાવ મસ્તાની ફિલ્મ દ્વારા દિપીકા પાદુકોણનો રૂપેરી પડદે પહેલી વાર દિપીકા પાદુકોણનો રોયલ લૂક લોકોને જોવા મળશે. જો કે જે લોકોને ફિલ્મની રાહ જોવી હોય તેમના માટે અમે હાલમાં જ દિપીકા પાદુકોણ કરાવેલા ફોટોશૂટ કેટલીક ખાસ તસવીરો લાવ્યા છીએ.

PICS: બોલીવુડ પાર્ટીમાં દિપીકાનો નટખટ અંદાજ

જાણીતી ઝ્વેલરી બ્રાન્ડ તનિસ્ક માટે દિપીકા પાદુકોણે હાલમાં એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં દિપીકા પાદુકોણ ટ્રેડિનલ અવતારમાં તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહી છે. દિપીકા આ ફોટોશૂટમાં નમણી અને સુંદર લાગી રહી હતી. તનિસ્કના આ કલેક્શનનું નામ દિવ્યમ રાખવામાં આવ્યું છે.

 

Leaked Pics: ફિલ્મ તમાશામાં રણબીર અને દિપીકા કંઇક આમ કર્યો રોમાન્સ!

વધુમાં દિપીકા પાદુકોણે તેની નમણી પણ કામણગારી કાયાના કામણા ખૂબ જ સુંદરતા સાથે કેમેરામાં કંડાર્યા છે. સાથે જ દિપીકાનો બોલ્ડ અવતાર પણ જુઓ. જાણીતા મેગેઝિન જીક્યૂ માટે હાલમાં દિપીકા એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારે દિપીકાનો ટ્રેડિશન અને હોટ અવતારની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દિપીકા પાદુકોણ
  

દિપીકા પાદુકોણ

જાણીતી ઝ્વેલરી બ્રાન્ડ તનિસ્ક હાલમાં જ તેની કલેક્શન દિવ્યમ લોન્ચ કર્યું જેના ફોટોશૂટમાં દિપીકા પાદુકોણ કંઇક આ રીતે લાગી સુંદર

નખશિશ સુંદર
  

નખશિશ સુંદર

સફેદ ચણિયાચોળીમાં સુંદર ધરેણામાં સજેલી કોઇ પરી જેવી લાગતી દિપીકા પાદુકોણ.

દિપીકા પાદુકોણ
  

દિપીકા પાદુકોણ

તો વળી વાઇટ અને રેડ ગોલ્ડન ડ્રેસમાં 60ની સદીની હેરસ્ટાઇલ સાથે બ્યૂટીફૂલ દેખાતી દિપીકા પાદુકોણ.

જીક્યૂ મેગેઝિન
  
 

જીક્યૂ મેગેઝિન

જ્યાં એક બાજુ દિપીકાના ટ્રેડિશન અવતાર જોવા મળ્યા હતો ત્યાં જ બીજી તરફ જીક્યૂનો આ ફોટોશૂટ ટૂ હોટ ટૂ હેન્ડલ હતો

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ
  

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

શોર્ટ બ્લેક ડ્રેસમાં દિપીકા પાદુકોણની આ મદમસ્ત અદાઓ ભલ ભલાને તેના આશિક બનાવી દેવા માટે કાફી હતા.

દિપીકા
  

દિપીકા

તો ગ્રીન ગ્રિલટર ડ્રેસમાં દિપીકા પાદુકોણે કંઇક આ રીતે તેની નમણી કમરના વળાંક બતાવ્યા હતા. કહેવાની જરૂર નથી કે દિપીકા ખૂબ જ સુંદર લાગતી હતી.

English summary
Deepika Padukone Latest Photoshoot
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.