For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીચ પર હોટ દિપીકાનું કૂલ ફોટોશૂટ

|
Google Oneindia Gujarati News

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ દીપીકા પાદુકોણના સિતાર હાલ આસમાન પર છે. દીપીકા જે ફિલ્મ હાથમાં લે છે તે હીટ થઇ જાય છે. જે એડનું શૂંટિંગ કરે છે તે પ્રોડ્ક્ટ હીટ થઇ જાય છે. ફિલ્મોની સાથે દીપીકા અનેક જાણીતી બ્રાન્ડને પણ એન્ડોર્સ કરે છે.

ત્યારે હાલમાં જ ગોવાના સુંદર બીચો પર દિપીકાએ વોગ આઇ બ્રાન્ડ માટે કર્યું કૂલ કૂલ ફોટાશૂટ. સમર વેરમાં ખિલખિલાતી દિપીકાની સુંદરતા કંઇક વધુ જ નિખરીને આવતી હતી. ત્યારે ફ્રેશ અને હેપ્પી દીપિકાના ચશ્મીશ અને કૂલ લોકોને જોવા તૈયાર થઇ જાવ...અને જુઓ આ તસ્વરો..

ઇતની સી હંસી ઇતની સી ખુશી

ઇતની સી હંસી ઇતની સી ખુશી

બીચ પર મસ્તીના મૂડમાં છે દિપીકા. એટલું જ નહીં દિપીકા તેના આ લૂકમાં લાગી રહી છે કૂલ.

બીચ મસ્તી

બીચ મસ્તી

બીચ પર ઠંડી ઠંડી હવાની મજા માણી રહી છે દિપીકા.

ચશ્મિશ હોવું છે કૂલ

ચશ્મિશ હોવું છે કૂલ

દિપીકાએ ચશ્માને બનાવી દીધા છે ટ્રેન્ડ્રી. ખરેખર ચશ્મિશ દિપિકાને જોઇને જેને ચશ્મા ના હોય તેને પણ ચશ્મા લેવાનું મન થઇ જાય.

ફૂલોથી રમતી દિપીકા

ફૂલોથી રમતી દિપીકા

ગોવા છે દિપીકાની ફેવરેટ જગ્યા અને અને વોગનું આ ફોટોશૂટ પણ ગોવામાં જ થઇ રહ્યું છે. ફૂલો સાથે રમતી ખિલખિલાતી દિપીકાને જોઇને કોઇ પણ ખુશ થઇ જાય.

Why should boys have all the fun!

Why should boys have all the fun!

વોટ અ લૂક. દિપીકા એક વાર આમ જોઇ લે તો તેના કેટલાય આશિકો અમસ્તુ પોતાનું વિહકલ રોકી દે.

ચશ્મિશ દિપીકા

ચશ્મિશ દિપીકા

ચશ્મામાં પણ દિપીકા એટલી બ્યૂટિફૂલ લાગે છે કે પૂછો ના વાત. ચશ્મિશ દિપીકાને જોઇને ચશ્મિશ લોકોને પણ થતું હશે કે ચશ્મા હોવા છે કૂલ વાત.

કિલર લૂક

કિલર લૂક

દિપીકાના આ ફોટો શૂટ માટે અનાઇતા અદાજાનિયાએ દિપીકાને કરી હતી સ્ટાઇલ. નો ડાઉટ કે દિપિકા આમાં ખૂબ જ બ્યુટિફૂલ લાગે છે.

English summary
Deepika Padukone shot for vogues Eyewear brand but lokking at those dimples and smile you'll just melt. She looks jawdrop gorgeous. Don't Believe us...Decide for yourself!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X