દીપિકાનુ સેક્સી ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા હૉટનેસ ઓવરલોડ
અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં જ ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. આવનારા દિવસોમાં તે રણવીર સિંહ સાથે 83માં દેખાશે. હાલમાં 83ની રિલીઝ ડેટને ટાળી દેવામાં આવી છે. જો કે દીપિકા સોશિયલ મીડિયા પર પોતાનો કમાલ બતાવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર દીપિકાએ પોતાના અમુક ફોટા શેર કર્યા છે. જેનાથી તે પોતાના ચાહકોને ખૂબ ઈમ્પ્રેસ કરી રહી છે. તમે પણ જુઓ દીપિકાનો આ મદહોશ કરી દેતો સેક્સી અવતાર.

દીપિકાની સુંદરતા
હાલમાં જ દીપિકાએ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટના ઘણા ફોટો પણ શરે કર્યા છે. અલગ અલગ લોકેશન, પોઝ અને આઉટફિટમાં તમે પણ દીપિકાની સુંદરતાને જોઈને ચોંકી જશો.
દીપિકાની હૉટનેસ
આ વખતે દીપિકા પોતાની સુંદરતા સાથે પોતાની હૉટનેસથી પણ સૌનુ દિલ જીતી રહી છે.
ફોટા વાયરલ
ઈન્સ્ટાગ્રામ પર પણ દીપિકાના આ ફોટાને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે અને તે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
બોલ્ડ અંદાજ
જો કે ઘણીવાર દીપિકા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. ફેન્સ પણ તેના લેટેસ્ટ ફોટો અને વીડિયોની આતુરતાથી રાહ જુએ છે.
ફોલોઅર્સ મિલિયનમાં
આ જ કારણ છે કે ઈન્સ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણના 45 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેના ફોલોઅર્સને જોઈને તમે તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકો છો.
કરિયરની શરૂઆત
દીપિકા પાદુકોણે પોતાની હાઈટ અને સુંદરતાને કારણે મૉડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી. તેણે હિમેશ રેશમિયાના મ્યૂઝિક આલ્બમ આપ કા સુરુરથી પોતાના કરિયરની શરૂઆત કરી.
બૉલિવુડમાં ડેબ્યુ
જો કે ફિલ્મોની વાત કરીએ તો કન્નડ ફિલ્મ ઐશ્વર્યા તેની પહેલી ફિલ્મ છે. વળી, બૉલિવુડમાં તેણે ઓમ શાંતિ ઓમથી પોતાનુ ડેબ્યુ કર્યુ.
બોલિવુડ ફિલ્મો
પોતાના ફિલ્મ કરિયર દરમિયાન દીપિકા પાદુકોણે બચનના એ હસીનો, ચાંદની ચોક ટુ ચાઈના, બિલ્લુ, લવ આજ કલ, કાર્તિક કૉલિંગ કાર્તિક, હાઉસફૂલ, દામ મારો દમ, જેસી બૉય્ઝ, યે જવાની હે દિવાની, કૉકટેલ, ચેન્નઈ એક્સપ્રેસ, ગોલિયો કી રાસલીલા, રેસ 2, તમાશા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી ઘણી ફિલ્મો છે.
સેક્સી લેગ્ઝ
દીપિકાના સેક્સી લેગ્ઝનો આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરસ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Mahie Gillએ શેર કર્યા ટૉપલેસ ફોટા, જોઈને જ પરસેવો છૂટી જશે