For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આટલુ ભવ્ય હતુ દીપિકા-રણવીરનું રિસેપ્શન, જુઓ અંદરના ફોટા અને Video

બોલિવુડના ‘બાજીરાવ-મસ્તાની'એ લેક કોમોમાં લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બુધવારે બેંગલુરુમાં રિસેપ્શન આપ્યુ. જેમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના 'બાજીરાવ-મસ્તાની'એ લેક કોમોમાં લગ્ન કર્યા બાદ બેંગલુરુમાં ભવ્ય રિસેપ્શન આપ્યુ. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બુધવારે બેંગલુરુમાં રિસેપ્શન આપ્યુ. જેમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ. અનિલ કુંબલેથી લઈ પી વી સિંધુ સુધી બધા નવદંપત્તિને પોતાની શુભકામનાઓ પાઠવવા પહોંચી ગયા. જુઓ આ રિસેપ્શનના અંદરના ફોટા-

આ પણ વાંચોઃ Video: રિસેપ્શનમાં દીપિકાની સાડી ફસાઈ, રણવીરે આ રીતે સંભાળીઆ પણ વાંચોઃ Video: રિસેપ્શનમાં દીપિકાની સાડી ફસાઈ, રણવીરે આ રીતે સંભાળી

રિસેપ્શનમાં પહોંચ્યા ઘણી દિગ્ગજ હસ્તીઓ

રિસેપ્શનમાં પહોંચ્યા ઘણી દિગ્ગજ હસ્તીઓ

ઈટલીના લેક કોમોમાં ફિલ્મી લગ્ન બાદ રણવીર અને દીપિકાએ બેંગલુરુમાં પહેલુ રિસેપ્શન રાખ્યુ. બંનેએ બુધવારે બેંગલુરુના ‘ધ લીલા પેલેસ' માં રિસેપ્શન રાખ્યુ જેમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ શામેલ થઈ હતી.

એકદમ રૉયલ કપલ લાગી રહ્યા હતા બંને.

એકદમ રૉયલ કપલ લાગી રહ્યા હતા બંને.

રિસેપ્શનમાં અનિલ કુંબલે, પી વી સિંધુ, પૂજા મખીજા નવદંપત્તિને શુભકામનાઓ આપવા પહોંચ્યા. રિસેપ્શન માટે દીપિકાએ પોતાની માએ ગિફ્ટમાં આપેલી સાડી પહેરી હતી. જેને હાઉસ ઓફ અંગદીએ ડિઝાઈન કરી હતી. વળી, રણવીર સિંહ રોહિત બહલની શેરવાનીમાં જોવા મળ્યા.

14 અને 15 નવેમ્બરના રોજ થયા હતા લગ્ન

14 અને 15 નવેમ્બરના રોજ થયા હતા લગ્ન

બંનેને જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચીએ સ્ટાઈલ કર્યા હતા. બેંગલુરુ રિસેપ્શન બાદ રણવીર-દીપિકા મુંબઈમાં પોતાના ફિલ્મી દોસ્તો માટે પણ એક રિસેપ્શન રાખશે. રણવીર-દીપિકાએ 14 નવેમ્બરના રોજ કોંકણી રીતિ-રિવાજથી લગ્ન કર્યા. 15 નવેમ્બરે સિંધી પરંપરાથી લગ્ન કર્યા.

ખૂબ રાહ જોયા બાદ સામે આવ્યા ફોટા

ખૂબ રાહ જોયા બાદ સામે આવ્યા ફોટા

આ લગ્નને ખૂબ ખાનગી રાખવામાં આવ્યા હતા અને માત્ર પરિવાર અને નજીકના દોસ્તો જ તેમાં શામેલ થયા હતા. લગ્નમાં રણવીર-દીપિકાએ મોબાઈલ ફોન્સ બેન કરી દીધા હતા જેના કારણે ફેન્સને બંનેના ફોટા જોવા માટે ખૂબ રાહ જોવી પડી હતી.

આ પણ વાંચોઃ આ ગંભીર બિમારીથી પીડિત છે સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન, 96 કિલો હતુ વજનઆ પણ વાંચોઃ આ ગંભીર બિમારીથી પીડિત છે સૈફ-અમૃતાની પુત્રી સારા અલી ખાન, 96 કિલો હતુ વજન

View this post on Instagram

Inside #DeepVeer reception!

A post shared by BollywoodReels (@bollywood_reels) on

English summary
DeepVeer Reception: Inside Pictures Of Deepika Padukone And Ranveer Singh's Reception In Bengaluru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X