• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીની બોલ્ડનેસે ઈન્ટરનેટનુ તાપમાન વધાર્યુ, તમે પણ જુઓ

By Staff
|

અભિનેત્રી દિશા પટાની હાલમાં જ ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. અત્યારે તે રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈના શૂટિંગમાં વ્યસ્ત છે. તે હંમેશાથી પોતાની હૉટનેસ માટે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી વાર તેનો સેક્સી લુક વાયરલ થતો રહે છે. જુઓ તેની હૉટ બોલ્ડ ફોટો-વીડિયો ગેલેરી.

હૉટ લુક

હૉટ લુક

આમ તો ઈન્સ્ટાગ્રામ પર દિશા ખૂબ જ હૉટ સેક્સી બિકિની લુક જોવા મળે છે. તે પોતાના ફોટો માટે સમાચારોમાં છવાયેલી રહે છે.

લેટેસ્ટ લુક

હાલમાં જ દિશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કર્યા છે જેમાં તેના લેટેસ્ટ લુકની ઘણી પ્રશંસા થઈ રહી છે. ફોટોમાં દિશા પટાનીને બ્લેક કલરના કેમિસોલ સાથે ડેનિમ હૉટ પેન્ટમાં જોઈ શકાય છે.

સ્મિતથી ઈમ્પ્રેસ

ખુલ્લા વાળ સાથે સ્મિત કરતા તે ફોટોમાં પોઝ આપી રહી છે અને પોતાના આ લુકથી તે બધાને ઈમ્પ્રેસ કરી રહી છે.

લાખો ફોલોઅર્સ

ફેન્સ દિશાને ખૂબ પસંદ કરે છે અને બધા સોશિયલ મીડિયા પર તેને ફોલો કરે છે. દિશાના સેક્સી ફોટો વીડિયો સાથે દર્શક તેની ફિલ્મોની ઘણી પસંદ કરે છે.

રાધેમાં સલમાન ખાન સાથે

હાલમાં દિશા મલંગ બાદ રાધેમાં સલમાન ખાન સાથે દેખાશે. આ પહેલા તે સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળી હતી.

ટૉપ નંબર

બૉલિવુડ ફિલ્મો સાથે જ દિશા પટાની સાઉથ સિનેમાની ટૉપ એક્ટ્રેસની લિસ્ટમાં ટૉપ નંબરે આવે છે.

પર્સનલ લાઈફ

દિશા પટાની પોતાની પર્સનલ લાઈફ માટે ઘણી ચર્ચામાં રહે છે દિશા અને ટાઈગર શ્રોફની રિલેશનશિપના સમાચાર મીડિયા પર ખૂબ જ વાંચવા મળે છે.

ફેન્સને પણ પસંદ છે જોડી

ટાઈગર અને દિશાને એક સાથે ઘણી જગ્યાએ સ્પૉટ પણ કરવામાં આવે છે. જો કે ફેન્સ પણ દિશાને જોડીને ઘણી પસંદ કરે છે.

આ પણ વાંચોઃ ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ ચલાવ્યો હૉટનેસનો જાદૂ, ઈન્ટરનેટ પર લગાવી આગ

English summary
Didha Patani latest photo set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X