Pics: દિશા પટાની અને આદિત્ય રૉય કપૂરના હૉટ મલંગ ફોટા વાયરલ
દિશા પટાની અને આદિત્ય રૉય કપૂરે હાલમાં મલંગ ફિલ્મમાં પોતાની શાનદાર કેમેસ્ટ્રી પડદા પર બતાવી છે. ફેન્સને આ કપલ અને તેમની ઑન સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ ગમી. હવે બંનેના અમુક ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા આમ તો જૂના છે પરંતુ દિશા પટાનીએ તેને પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કર્યા છે. આમાંથી એક ફોટાં બંને હિંચકા પર બેઠેલા દેખાય છે.

શાનદાર ફોટા
વળી, એક ફોટો ફિલ્મના ગોવા શૂટિંગ દરમિયાનનો છે. ફિલ્મમાંં દિશા અને આદિત્યાના રોમાન્સને દર્શકોએ લીલી ઝંડી બતાવી હતી અને બંને ખરેખર ગુડ લુકિંગ કપલ છે. અહીં જુઓ મલંગથી બંનેના અમુક શાનદાર ફોટા -

ફરીથી દેખાશે સાથે
મોહિત સૂરીની આ લેટેસ્ટ પેરથી દર્શકો ઘણા ખુશ છે અને બંનેને પાછા સાથે લાવવાની ડિમાન્ડ પણ થઈ ચૂકી છે.

કોણ છે આગામી હીરો
માનવામાં આવી રહ્યુ છે કે દિશા પટાનીનો આગામી હીરો છે અર્જૂન કપૂર અને જૉન અબ્રાહમ. તેને મોહિત સૂરીની એક વિલન સીક્વલ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે.

સુપરહૉટ કિસ
ફિલ્મમાંથી આદિત્ય અને દિશાનો આ સુપરહૉટ કિસ ઘણી વાયરલ થઈ હતી. જો કે આ પોસ્ટરને ઋતિક રોશનના કાઈટ્સ અને અંગ્રેજી ફિલ્મ નોટબુક પોસ્ટરથી પ્રેરિત કહેવામાં આવ્યુ.

ગોવામાં મસ્તી
દિશા અને આદિત્યએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ગોવામાં પણ ઘણી મસ્તી કરી. એક ગીતમાં બંનેનો ફોટો.

બિકિનીમાં સુપરહૉટ
દિશા પટાની અને બિકિની તો જાણે કે એકબીજાના પૂરક છે. દર્શકપણ હવે તેને બિકિનીમાં જોઈ સહજ થઈ ચૂક્યા છે.

હોશ ઉડાવ્યા
ફિલ્મમાં દિશા પટાનીએ પોતાના ગ્લેમરથી ફેન્સના હોશ ઉડાવ્યા.

બાઈકની સફર
ગોવાના રસ્તા પર બાઈકની મઝા લેતા આદિત્ય અને દિશા.

હિટ ફિલ્મ
મલંગ બોક્સ ઑફિસ પર લગભગ 60 કરોડની કમાણી કરીને સફળ શ્રેણીમાં આવી ચૂકી છે.
આ પણ વાંચોઃ બિકિનીમાં લાજવાબ લાગી રહી છે ઈશા ગુપ્તા, ક્યારેય નહિ જોયા હોય એવા Pics