• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીએ પાણીમાં લગાવી આગ, થ્રોબેક હૉટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ!

By Desk
|
Google Oneindia Gujarati News

'રાધે' ફિલ્મ અભિનેત્રી દિશા પટાની હાલમાં ઘણી ચર્ચામાં છે અને તે સલમાન ખાન સાથે ફિલ્મ રાધેનો હિસ્સો બની હતી. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જે તેણે જાતે શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ફોટામાં દિશા પટાની પાણીમાં આગ લગાવતી જોવા મળી રહી છે. આ સેક્સી ફોટો ઘણો પહેલાનો છે. આ જ કારણ છે કે દિશાએ આ ફોટો પોસ્ટ કરીને લખ્યુ છે...થ્રોબેક.

હૉટ અને સેક્સી ફોટો

હૉટ અને સેક્સી ફોટો

કોરોના કાળ દરમિયાન સ્ટાર્સ ઘરમાં છે અને આ જ કારણે ફોટોશૂટ ખૂબ જ ઓછા આવી રહ્યા છે. દિશાના આ હૉટ અને સેક્સી ફોટો સોશિયલ મીડિયા પર ધમાલ કરી રહ્યો છે અને ફેન્સ સતત તેના પર કમેન્ટ કરી રહ્યા છે.

બોલ્ડ ફોટો

બોલ્ડ ફોટો

દિશા પટાની આ ફોટામાં બીચ પર જોવા મળી રહી છે અને તેની કમાલની ફિટનેસ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. તેના માટે જાણીતુ છે કે તે પ્રકારના બોલ્ડ ફોટા ઘણી વાર પોસ્ટ કરતી રહે છે અને સમાચારોમાં છવાયેલી રહે છે.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફ

તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો દિશા પટાનીનુ નામ ઘણી વાર અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાતુ રહે છે. બંને ઘણી વાર સાથે સ્પૉટ થઈ જાય છે. હાલમાં જ બંને પર કોવિડ-19 નિયમોના ઉલ્લંઘન બદલ પોલિસ કાર્યવાહી કરવામાં આવી છે.

દિશા પટાનીની કરિયર

દિશા પટાનીની કરિયર

દિશા પટાનીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી કરી હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

English summary
Disha Patani hot and sexy throwback picture viral on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X