દિશા પટાનીએ બિકિની પહેરીને વધાર્યુ તાપમાન, જુઓ શાનદાર લુક
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખાસ વાત એ છે કે અમુક સ્ટાર્સ પણ છે કે જે સોશિયલ મીડિયા પર ઘણી વાર પોતાના શાનદાર ફોટા શેર કરતા રહે છે. તેમાંથી જ એક છે બૉલિવુડની જાણીતી અભિનેત્રી દિશા પટાની. હાલમાં તેનો એક ફોટો ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
દિશા પટાનીનો આ બોલ્ડ એન્ડ હૉટ ફોટો તેના વેકેશન દરમિયાનનો છે જેમાં તે બીચ પર જોવા મળી રહી છે. દિશા પટાની ઘણીવાર પોતાના હૉટ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર તાપમાન વધારતી રહે છે અને ફેન્સ તેને ખૂબ પ્રેમ આપે છે. આ ફોટાની વાત કરીએ તો આમાં તે યલો બિકિનીમાં જોવા મળી રહી છે અને બોલ્ડ લાગી રહી છે.

બ્લુ બિકિનીમાં દિશા
ઈન્સ્ટાગ્રામ પર બ્લુ બિકિની પહેરેલ દિશા પટાનીનો આ ફોટો સામે આવતા જ ધમાકો કરી દીધો છે. હાલમાં જ તેણે અમુક એવા ફોટા શેર કર્યા હતા કે જે ફેન્સના દિલ પર રાજ કરી રહ્યા છે.

હૉટ ફોટો
વર્કફ્રંટની વાત કરીએ તો દિશા હાલમાં ફિલ્મ રાધે માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળવાની છે કે જે બીજો મોકો હશે.

દિશાનો બોલ્ડ અવતાર
આ પહેલા તે ભારતમાં સલમાન ખાન સાથે દેખાઈ હતી. દિશા પટાનીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ એમ એસ ધોનીથી કરી હતી અને તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
રામાનંદ સાગરની પ્રપૌત્રીએ પોતાના ન્યૂડ ફોટાથી ફરીથી લગાવી આગ, એકલામાં જુઓ ફોટા