• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીનું હોટ ફોટોશૂટ વાયરલ, પરસેવા છોડાવી દેશે

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

બોલિવૂડની સેક્સી અભિનેત્રી દિશા પટાની હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેના હોટ ફોટોશૂટને કારણે તો ક્યારેક ટાઈગર શ્રોફ સાથે તેનું ડિનર ડેટને કારણે તે સમાચારોમાં રહે છે. દિશા પટાનીએ ફરી એકવાર હૉટ ફોટોશૂટ કરા્યું છે જેની ઝલક તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

દિશા પટાનીની આ તસવીરો ખરેખર અફલાતૂન છે જેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. દિશા પટાની ઘ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક હોટ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં દિશા કહેર વરસાવી રહી છે. દિશા પટાની હંમેશા તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેને કંઈક આવું જ કર્યું છે.

નેશનલ ક્રશ બની ચુકેલી દિશા પટાની હંમેશા સોશ્યિલ મીડિયા પર તેની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. તેના હોટ લૂક્સ સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દિશા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ બિકીની ફોટો પણ શેર કરતી રહે છે.

દિશાએ ફોટોશૂટ દરમિયાનનો જે વીડિયો શેર કર્યો છે તેમાં તેણીએ સેક્સી બ્લેક બ્રા પહેરી છે. આ ક્લિપમાં જીન્સ અને બ્રા પહેરી દિશા પ્રોફેશનલ મોડેલની જેમ પોઝ આપતી દેખાઈ રહી છે.

View this post on Instagram

Coming soon @calvinklein ❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. બાગી 2 ફિલ્મ પછી દિશા સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મમાં જોવા મળી હતી. બે મોટી ફિલ્મો પછી દિશા પટાની બોલિવૂડની મોટી અભિનેત્રીઓમાં શામિલ થઇ ગઈ છે.

આ પણ વાંચો: આ બિગ બોસ સ્ટારે બિકીની તસવીરોથી આગ લગાવી, અતિશય હોટ

તો એક નજર કરો દિશા પટાનીના હોટ અવતાર પર...

નેશનલ ક્રશ

નેશનલ ક્રશ

પહેલી ફિલ્મ બાદ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યૂ ફિલ્મથી જ તેના ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો છે.

આગામી પ્રોજેક્ટ

આગામી પ્રોજેક્ટ

દિશા ફિલ્મ ભારત બાદ જલદી જ મોહિત સૂરીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ મલંગ છે. આદિત્ય રૉય કપૂરની અપોઝિટ દિશા જોવા મળશે.

અંગત જીવનને લઈ દિશા

અંગત જીવનને લઈ દિશા

પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. દિશા અને ટાઈગર બંને કેટલીયવાર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ઢગલાંધ ફેન્સ

ઢગલાંધ ફેન્સ

દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

લાખો દિવાના

દિશાની સુંદરતા અને સાદગીને કારણે કરિયરની શરૂઆતથી જ લાખો લોકો તેના દિવાના બની ગયા.

સ્ટાઈલિશ દિશા

સ્ટાઈલિશ દિશા

ભલે કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તેની સ્ટાઈલ સેન્સને કારણે બૉલીવુડમાં તેની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં ગણતરી થાય છે.

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંકઅપ

લિંકઅપ

વાત કરીએ દિશાની હંમેશા ટાઈગર શ્રોફ સાથે લિંકઅપની ખબરથી ચર્ચામાં રહે છે.

હંમેશા સાથે

હંમેશા સાથે

દિશાએ જ્યારે બોલીવુડમાં એન્ટ્રી નહોતી કરી ત્યારથી તે ટાઈગર શ્રોફ સાથે છે. દિશા પટાનીએ ટાઈગર સાથે સૌથી પહેલા એક ડાન્સ વીડિયો કર્યો હતો.

હંમેશા ટ્રોલ

દિશા પટાનીને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અને તેનું કારણ તેની હૉટ, બોલ્ડ અને સેક્સી તસવીરો છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

મોટા પ્રોજેક્ટ્સ

મોટા પ્રોજેક્ટ્સ

બૉલીવુડના કેટલાય પ્રજેક્ટ માટે દિશા પટાનીને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.

English summary
Disha Patani Latest Hot Photoshoot goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X