દિશા પટાનીનો આગ લગાવતો ડાંસ જોઈ ફેન્સના હોશ ઉડ્યા, જુઓ Video
બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટાની પડદા પર પોતાની સુંદરતા માટે ઓળખાય છે. જ્યારે અસલી જિંદગીમાં પણ દિશાના ઝલવા આવા જ યથાવત છે. દિશા પટાની અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. આ વખતે દિશાએ પોતાનો એક એવો ડાંસ વીડિયો પોસ્ટ કર્યો છે, જેના પરથી તમારી નજર નહિ હટે. જી હાં, દિશા પટાનીએ ગત રાત સોશિયલ મીડિયા પર એક ધમાકેદાર ડાંસ વીડિયો શેર કર્યો છે.

દિશા પટાનીના ડાંસ વીડિયોએ આગ લગાવી
જેને જોઈ સૌકોઈ તેમના વખાણ કરી રહ્યાં છે. આ વીડિયોમાં દિશાના ડાંસ મૂવ્સ જોઈ તમારા હોશ ઉડી જશે. દિશા પટાની આ વીડિયોમાં ઘણી કૂલ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. દિશાનો આ ડાંસ લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે તેને તેજીથી લાઈક્સ મળી રહી છે.
અવારનવાર તસવીરો શેર કરતી રહે છે
અત્યાર સુધી દિશા પટાનીના આ ડાંસ વીડિયો 8 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. કહેવામાં કંઈ વાંધો નથી કે દિશા પટાનીની પોતાની ફિટનેસ સાથે ડાંસને લઈને પણ ટૉપ પર ગણતરી થાય છે. દિશા પટાનીએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે જસ્ટ ચિલિંગ. જોવું રહેશે કે તેમના આ ડાંસ મૂવ્સ પર ટાઈગર શ્રોફ શું રિએક્શન આપે છે.
જુઓ વીડિયો
કામના હિસાબે વાત કરીએ તો હાલમાં જ દિશા પટાની મંગલ ફિલ્મમાં જોવા મળી હતી. સાથે જ ઈદ પર સલમાન ખાાન સાથે તે રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળશે. દિશા ફિલ્મમાં સલમાન ખાનની અપોઝિટ લીડ એક્ટ્રેસની ભૂમિકામાં છે.
પ્રિયંકાની ફિલ્મ 'The White Tiger' પર રોક લગાવવાનો દિલ્લી HCનો ઈનકાર, નેટફ્લિક્સ પર રિલીઝ