Pics: દિશા પટાનીના હૉટ અને સેક્સી બિકીની ફોટો મચાવી રહ્યા છે તહેલકો
દિશા પટાની પોતાની આગામી ફિલ્મ મલંગની રિલીઝની રાહ જોઈ રહી છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે અને આ પહેલા દિશાએ પોતાનો એક ખૂબ જ હૉટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં દિશા પટાની બિકીનીમાં સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. મલંગમાં દિશા પટાની, આદિત્ય રૉય કપૂરની ઑપોઝીટ જોવા મળશે. ફિલ્મમાં બંનેની જોડીની કેમેસ્ટ્રી દર્શકોનુ ઘણુ ધ્યાન ખેંચી રહી છે.

સુપરહૉટ અવતાર
મલંગના ટ્રેલરમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટાની રોમાન્સ કરતા દેખાઈ રહી છે. ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. વળી, દિશા પટાનીનો સુપરહૉટ અવતાર ફિલ્મમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

દિશા-આદિત્યની કેમેસ્ટ્રી
ફિલ્મથી દિશા અને આદિત્ય રૉય કપૂરની અંડરવૉટર કિસ પહેલા જ દર્શકોનુ ધ્યાન ખેંચી ચૂકી છે. હવે જોવાનુ છે કે ફિલ્મમાં દિશા પટાની દર્શકોનુ કેટલુ દિલ જીતી શકે છે. અહીં જુઓ તેના ખૂબ જ સુપરહૉટ બિકીની પિક્સ -

દિશા પટાનીના બિકીની પિક્સ
દિશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટોશૂટના આ ફોટા શેર કર્યા હતા. આ ફોટાએ લાખો લોકોએ લાઈક કર્યા હતા.

સેક્સી ફોટોશૂટ
દિશાનુ આ અત્યાર સુધીનુ સૌથી હૉટ ફોટોશૂટ રહ્યુ છે. આ ફોટા ઘણા સમય સુધી સોશિયલ મીડિયા પર છવાયેલુ રહ્યા હતા.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર દિશા પટાનીની તગડી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર દિશાના લગભગ 16 મિલિયન ફોલોઅર્સ છે.

જુઓ હૉટ અવતાર
આ ફોટામાં દિશા પટાની સેક્સી પોઝ આપીને પોતાનો હૉટ અવતાર દેખાતી જોવા મળી, જે તેના ફેન્સને ખૂબ પસંદ આવ્યુ.

ટ્રોલથી નથી ડરતી
ખાસ વાત એ છે કે દિશાના ફોટાને ફેન્સ જેટલા પસંદ કરે છે...એટલુ જ તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. સભ્યતા અને સંસ્કૃતિના નારા આપનારાઓએ દિશાના ફોટાને ઘણા ટ્રોલ કર્યા પરંતુ દિશા ટ્રોલ્સથી નથી ડરતી.

બોલિવુડમાં એન્ટ્રી
દિશાએ હિંદી ફિલ્મોમાં ડેબ્યુ 2016માં આવેલી ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી કર્યુ. લોકોએ ફિલ્મમાં તેને ખૂબ પસંદ કરી.

નેશનલ ક્રશ
પહેલી ફિલ્મ બાદ જ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. ડેબ્યુ ફિલ્મથી જ તેની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થઈ ગયો.

ત્રણ ફિલ્મો
એમએસ ધોની બાદ દિશાએ બાગી 2માં કામ કર્યુ. જ્યારે તેની ત્રીજી ફિલ્મ હતી સલમાન ખાનની ભારત.

સુપર્બ ડાંસર
દિશા શાનદાર અભિનેત્રી ઉપરાંત એક સુંદર ડાંસર પણ છે. તે ઘણીવાર પોતાના ડાંસિંગ વીડિયો શેર કરતી રહે છે.

આવનારી ફિલ્મો
મલંગ બાદ ઈદ પર દિશા પટાની સલમાન ખાન સાથે રાધેમાં જોવા મળશે. આ સલમાન ખાન સાથે દિશાની બીજી ફિલ્મ હશે.
આ પણ વાંચોઃ પૂનમ પાંડેએ હૉટ વીડિયો શેર કરીને બતાવી સેક્સી બૉડી