For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇગર શ્રોફની ગર્લફ્રેંડ, બિકીનીમાં હોટ અવતાર

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝ માટે દિશા પટાની હાલમાં સમાચારોમાં છે. બાગી 2 ફિલ્મ હિટ થવાની સાથે જ દિશા પટાની હવે સલમાન ખાનની ફિલ્મ ભારત કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝ માટે દિશા પટાની હાલમાં સમાચારોમાં છે. બાગી 2 ફિલ્મ હિટ થવાની સાથે જ દિશા પટાની હવે સલમાન ખાનની ફિલ્મ ભારત કરી રહી છે. લાગી રહ્યું છે કે બે મોટી ફિલ્મો સાથે દિશા પટાની વર્ષ 2018 દરમિયાન સૌથી મોટી અભિનેત્રી બનવા તરફ આગળ વધી રહી છે. દિશા પટાની હાલમાં ફરી સમાચારોમાં આવી છે. આ વખતે તેને સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરી છે.

આ ફોટોમાં દિશા પટાની બ્લેક બિકીનીમાં સેક્સી પોઝ આપી રહી છે. હંમેશાની જેમ દિશાનો આ અંદાઝ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. જેના કારણે તેની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

દિશા પટાની ઘ્વારા પહેલા પણ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તે સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં દિશા ખુબ જ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે. દિશા હંમેશા પોતાના લૂક્સ ઘ્વારા ફેન્સનું દિલ જીતવામાં સફળ રહે છે. આગળ જુઓ દિશા પટાની ની કેટલીક હોટ તસવીરો...

હોટ ફોટો શેર કરી

હોટ ફોટો શેર કરી

હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના હોટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.

સૌથી સેક્સી ફોટોશૂટ

સૌથી સેક્સી ફોટોશૂટ

જોવામાં આવે તો આ દિશા પટાનીનું અત્યારસુધીનું સૌથી સેક્સી ફોટોશૂટ છે. જેને કારણે આ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રી ની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાની ની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની થોડા સમય પહેલા જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપ ને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

English summary
Disha Patani shared bold bikini picture going viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X