• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીએ ફરીથી પાણીમાં લગાવી આગ, બિકીનીમાં વાયરલ થયો સૌથી હૉટ ફોટો!

By Desk
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી દિશા પટાનીને ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી હૉટ અભિનેત્રી કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તે ઘણી વાર પોતાના બોલ્ડ લુક અને ફિટનેસ સાથે ફેન્સને દીવાના બનાવતી રહે છે. હાલમાં પણ તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. દિશા પટાની આ ફોટામાં બિકિની પહેરીને ધમાકો કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફોટો તેણે ખુદ શેર કર્યો છે માલદીવનો છે. ફોટામાં દિશા પટાની એટલી હૉટ લાગી રહી છે કે કદાચ જ તમારી નજર આ ફોટા પરથી હટશે. પાણીમાં આ તેનો પહેલો ફોટો નથી. તે ઘણી વાર આ પ્રકારના ફોટામાં જોવા મળે છે અને તે આ પ્રકારના ફોટોશૂટ માટે જાણીતી છે.

ખુશ્બુએ પણ કર્યુ રિએક્ટ

ખુશ્બુએ પણ કર્યુ રિએક્ટ

આ ફોટો સામે આવતા જ ફેન્સ સતત આના પર કમેન્ટ કરી રહ્યા છે અને હૉટ ઈમોજી પોસ્ટ કરીને દિશાની પ્રશંસા કરી રહ્યા છે. દિશાનો આ ફોટો જોઈને તરત જ તેની બહેન ખુશ્બુએ પણ રિએક્ટ કર્યુ. દિશા પટાનીને બૉલિવુડમાં બિકિની ક્વીન કહેવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો

ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો

થોડા સમય પહેલા દિશા પટાનીએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો જેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. તે સ્માઈલ કરતી દેખાઈ રહી છે.

ગ્લેમરસ અંદાજ

ગ્લેમરસ અંદાજ

બિકિનીમાં ઘણી વાર દિશા ગ્લેમરસ અંદાજ બતાવે છે. દિશા એક સારી અભિનેત્રી છે અને હાલમાં જ સલમાન ખાન સાથે તેને રાધે ફિલ્મમાં જોવામાં આવી હતી. તેમની જોડીને ઘણી વખાણવામાં આવી છે.

એમએસ ધોનીથી શરૂઆત

એમએસ ધોનીથી શરૂઆત

દિશા પટાનીએ ફિલ્મ એમએસ ધોનીથી શરૂઆત કરી હતી અને પહેલી જ ફિલ્મથી લોકોએ તેને પસંદ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. દિશા પટાનીનુ નામ ઘણી વાર ટાઈગર શ્રોફ સાથે જોડાય છે પરંતુ બંનેએ ક્યારેય મીડિયા સામે કબુલ્યુ નથી.

English summary
Disha Patani shared latest hot Bikini photo goes viral on the media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X