• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: દિશા પટાનીએ પિંક બિકિનીમાં શેર કર્યા એવા હૉટ ફોટા, ટાઈગર શ્રોફે વરસાવી આગ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દિશા પટાની જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર કંઈક અપડેટ કરે ત્યારે તેના એક ફોટાને લાખો લોકોને પ્રેમ મળે છે. આ વખતે દિશા પટાનીનો નવો ફોટો આગ વરસાવી રહ્યો છે અને આ આગ વરસાવી રહ્યો છે તેનો ખાસ દોસ્ત ટાઈગર શ્રોફ. દિશા પટાનીએ પોતાા ઈન્સ્ટાગ્રામ પર એક ગુલાબી રંગની બિકિનીમાં પોતાનો સુંદર ફોટો શેર કર્યો.

ફોટા પર ટાઈગર શ્રોફે વરસાવી આગ

ફોટા પર ટાઈગર શ્રોફે વરસાવી આગ

ટાઈગર શ્રોફ આ ફોટા પર આગ પણ વરસાવી ચૂક્યા છે. દિશાના અમુક ખાસ દોસ્તોએ પણ આ ફોટા પર કમેન્ટ કરી.આ ફોટો દિશા પટાનીના કોઈ હૉલીડેનો લાગી રહ્યો છે. કદાચ હાલમાં જ તેના નવા વર્ષના હૉલીડેનો આ ફોટો હોય તેવુ લાગી રહ્યુ છે. ફોટામાં દિશા પટાનીની આ ગુલાબી બિકિનીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

સાથે કર્યુ નવા વર્ષનુ સ્વાગત

સાથે કર્યુ નવા વર્ષનુ સ્વાગત

દિશા પટાની અને ટાઈગર શ્રોફે હાલમાં જ માલદીવ્ઝથી પોતાના સેક્સી ફોટા સાથે નવા વર્ષનુ સ્વાગત કર્યુ હતુ. જો કે આ બંને ફોટા અલગ-અલગ હતા પરરંતુ ફેન્સનુ માનવુ હતુ કે બંને ફોટાનુ લોકેશન એક જ છે અને દિશા-ટાઈગર દર વખતની જેમ જ હૉલીડે મનાવી રહ્ય છે પરંતુ દર વખતની જેમ તે એ વાત વ્યક્ત નથી થવા દેવા માંગતા.

ઈન્સ્ટાગ્રામ પર 48 મિલિયન ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર 48 મિલિયન ફોલોઅર્સ

દિશા હંમેશા પોતાના ફેન્સને પોતાના બોલ્ડ અને હૉટ ફોટા સાથે સરપ્રાઈઝ આપતી રહે છે. દિશાએ બૉલિવુડમાં એક ખૂબ જ સાદી ભૂમિકામાં સુશાંત સિંહ રાજપૂત સાથે એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી પોતાનુ બૉલિવુડ ડેબ્યુ કર્યુ હતુ. જે તેની સોશિયલ ઈમેજતી એકદમ વિરુદ્ધ હતુ. દિશા પટાની ઈન્સ્ટાગ્રામ પર નવી અભિનેત્રીઓના ગ્રુપમાં સૌથી વધુ ફોલો કરાતી અભિનેત્રીમાંની એક છે અને પોતાના ફોલોઅર્સ સથે દિશા ઘણીવાર પોતાના શાનદાર ફોટા શેર કરતી રહે છે.

એક ફોટોશૂટથી તૂટ્યો હતો રેકૉર્ડ

એક ફોટોશૂટથી તૂટ્યો હતો રેકૉર્ડ

દિશા પટાની ઈન્ટરનેટ પર ત્યારે છવાઈ ગઈ જ્યારે તેણે Calvin Klein માટે એક જબરદસ્ત ફોટોશૂટ કર્યુ. આ ફોટોશૂટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી અને દિશા પટાની રાતોરાત દેશનુ નેશનલ ક્રશ બની ગઈ. આ ફોટામાં તેની બોલ્ડ અદાઓ જોઈ સહુ કોઈ તેના પર ફિદા થઈ ગયા હતા.

થતી રહે છે ટીકા

થતી રહે છે ટીકા

દિશા પોતાના ફોટાથી જેટલી લોકપ્રિય રહી એટલી જ તેને ફોટા માટે ટ્રોલ પણ કરવામાં આવી છે. લગભગ દિશાના દરેક ફોટા પર નેગેટીવ કમેન્ટ કરવામાં આવે છે જ્યાં તેના કપડા અને સ્ટાઈલ વિશે લોકો આંગળી ઉઠાવે છે. દિશાની ફેન ફોલોઈંગ પણ તગડી છે. દિશાના ગ્લેમરસ ફોટા સાથે તેની એક્શન અને જિમ વીડિયો પણ ઘણા લોકપ્રિય છે.

દિશાની તગડી ફેન ફોલોઈંગ

દિશાની તગડી ફેન ફોલોઈંગ

દિશાનુ અત્યાર સુધીનુ સૌથી હૉટ ફોટોશૂટ રહ્યુ છે. આ ફોટા સપ્તાહો સુધી સોશિયલ મીડિયા પર છવાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર દિશા પટાનીની તગડી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર દિશાના લગભગ 48 મિલિયન ફોલોઅર્સ છે.

સેક્સી અવતારમાં જીતી લે છે દિલ

સેક્સી અવતારમાં જીતી લે છે દિલ

આ ફોટામાં દિશા પટાની સેક્સી પોઝ આપીને હૉટ અવતાર બતાવતી જોવા મળી. જે તેના ફેન્સને ખૂબ જ ગમ્યુ હતુ.

દિશા પટાનીના ફેવરિટ પોઝ

દિશા પટાનીના ફેવરિટ પોઝ

દિશા પટાનીનો આ ફેવરિટ પોઝ છે જેમાં તે ઘણી વાર ફોટા પડાવતી જોવા મળે છે. વળી, દિશા પટાનીને સમુદ્ર કિનારો અને બિકિની ખૂબ જ પસંદ છે કારણકે આ બંને વસ્તુઓથી દિશા પટાની વધુ સમય સુધી દૂર નથી રહી શકતી.

એમ એસ ધોની સાથે ચમકી

એમ એસ ધોની સાથે ચમકી

દિશાની એમએસ ધોની ડેબ્લુ ફિલ્મથી જ તેને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવી હતી. એમએસ ધોનીથી તેણે બૉલિવુડ ડેબ્યુ કર્યુ હતુ. ત્યારથી તેની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે.

દિશાના શરુઆતના ફોટા

દિશાના શરુઆતના ફોટા

આ ફોટો દિશાના શરૂઆતના દિવસોનો છે જ્યારે તે મૉડલિંગ કરતી હતી. તેણે તેના શરુઆતના દિવસોમાં ટાઈગર શ્રોફ સાથે એક મ્યુઝિક વીડિયો કર્યો હતો. આ મ્યુઝિક વીડિયોથી દિશા અને ટાઈગરની કેમેસ્ટ્રી ચર્ચાનો વિષય હતી.

English summary
Disha Patani shares a firing hot picture in a pink bikini on her instagram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X