• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિશા પટાનીએ બિકિનીમાં શેર કર્યો ખાસ ફોટો, ફેન્સને ગમ્યો આ અંદાજ, જુઓ PICS

By Staff
|

બોલિવુડ અભિનેત્રી દિશા પટાની ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે જેના કારણે તેનો મોટાભાગનો સમય સેટ પર જ પસાર થાય છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર પણ પોતાના ફોટા શેર કરતી રહે છે. પોતાના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને હવે દિશા થાઈલેન્ડમાં સમય પસાર કરી રહી છે.

સોશિયલ મીડિયા પર કર્યા શેર

સોશિયલ મીડિયા પર કર્યા શેર

બાઘી 2 અભિનેત્રીએ બુદ્ધિસ્ટ મંદિરના અમુક ફોટા પણ શેર કર્યા છે.

ક્રોપ ટૉપમાં દેખાઈ દિશા

ક્રોપ ટૉપમાં દેખાઈ દિશા

દિશાએ પીળા રંગનું ક્રોપ ટૉપ અને ગુલાબી રંગની પ્લાઝો પેંટ પહેર્યુ છે. દિશાએ આમાં મિનિમમ મેકઅપ કર્યો છે. દિશાએ ડ્રેસના મેચિંગનો ગુલાબી સ્કાર્ફ લીધો છે અ સફેદ રંગના જૂતા પહેર્યા છે.

આ પણ વાંચોઃ જાણો કેટલી સંપત્તિના માલિક છે આ જાણીતી અભિનેત્રીઓના પતિ

ફેન્સ ઘણી પ્રશંસા કરી રહ્યા છે

આ સાથે જ દિશાએ પોતાનો એક બીજો ફોટો પણ શેર કર્યો છે જેની ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટામાં દિશાએ બિકિની પહેરી છે. દિશાનો આ અંદાજ તેના ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. આ ફોટામાં અભિનેત્રી એક પૂલ પાસે બેઠેલી દેખાઈ રહી છે.

‘રાધે'માં દેખાશે

‘રાધે'માં દેખાશે

જો વર્કફ્રંટની વાત કરીએ તો દિશા હાલમાં સલમાન ખાન સ્ટારર ‘રાધે'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. આ ઉપરાંત દિશા ‘મલંગ' અને ‘કેટીના' નામની ફિલ્મોમાં પણ જોવા મળશે.

બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ

દિશા પટાની ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ફોટા શેર કરતી રહે છે.

બેબાક અંદાજ

બેબાક અંદાજ

દિશા પટાની હંમેશા કહેતી રહે છે કે હું અહીં કામ કરવા આવી છુ. લોકો શું કહે છે એનાથી મને કોઈ ફરક પડતો નથી. કામની વાત આવે ત્યારે હું સ્વાર્થી બની જાઉ છુ.

એમએસ ધોની ફિલ્મથી ડેબ્યુ

એમએસ ધોની ફિલ્મથી ડેબ્યુ

દિશાએ એમએસ ધોની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તેના નામના ઉચ્ચારણ માટે હંમેશાથી લોકોમાં દુવિધા રહે છે.

મજાક બની

મજાક બની

દિશાએ સોશિયલ મીડિયા પર મિશન ચંદ્રયાન 2ની જો કે પ્રશંસા કરી હતી પરંતુ તેની મજાક ઉડી હતી.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

દિશા પટાનીની ફેન ફોલોઈંગ સોશિયલ મીડિયામાં અઢળક છે. લોકોને તેનો ચૂલબુલો અને બોલ્ડ અંદાજ હંમેશા પસંદ આવે છે.

English summary
disha patani takes internet by storm by shares a pool bikini post. See Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X