બૉલીવુડમાં આવી રહી છે વધુ એક અનુષ્કા : જુઓ 40 તસવીરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર : અનુષ્કા, હા જી. બૉલીવુડમાં અનુષ્કા તો છે જ. બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્માને કોણ નથી જાણતું? આ અનુષ્કા શાહરુખ નામના પડાવથી ખૂબ આગળ નિકળી ચુક્યાં છે અને હાલમાં વિરાટ કોહલી સાથેના અફૅર અંગે ચર્ચામાં છે, પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ વધુ એક અનુષ્કાની કે જે આગામી સમયમાં બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
હા જી, દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી હવે બૉલીવુડમાં પગ માંડવાની તૈયારી કરી રહ્યા છે. બૉલીવુડમાં અનુષ્કા શેટ્ટીને લૉન્ચ કરવાનો બીડો ઉપાડ્યો છે ફિલ્મમેકર ઈ નિવાસે. આ એ જ ઈ નિવાસ છે કે જેમણે અમન કી આશા ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું. તેમણે પોતાની આગામી બૉલીવુડ ફિલ્મ જુવેનાઇલ માટે અનુષ્કા શેટ્ટીને એપ્રૉચ કરી છે. જો બધુ સમસુથરૂ પાર પડે, તો અનુષ્કા શેટ્ટી જુવેનાઇલ ફિલ્મ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરશે.
ઈ નિવાસે આઈએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું - મેં અનુષ્કાને ફિલ્મની વાર્તા સંભળાવી અને તે તેમને પસંદ પણ પડી છે, પરંતુ હાલ બધુ પ્રાથમિક તબક્કામાં છે. નથી અમે કોઈ બાબતની પુષ્ટિ કરી છે કે નથી તેમની તરફથી કોઈ પુષ્ટિ કરાઈ છે. ઈ નિવાસે જણાવ્યું - અનુષ્કા ટોચની અભિનેત્રીઓમાંના એક છે. તેઓ જુવેનાઇલ ફિલ્મમાં બંધબેસે છે અને તેથી અમે તેમને એપ્રૉચ કરી છે. અમે નિર્ણય પ્રક્રિયામાં છીએ અને આ માસના અંતે આ અંગેની જાહેરાત કરીશું. તેમણે જણાવ્યું - ફિલ્મનું નામ જુવેનાઇલ છે અને તે એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી-2015માં શરૂ કરવામાં આવશે.
જુઓ અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક :

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક
અનુષ્કા શેટ્ટીની તસવીરી ઝલક

સુશાંતનો ધોની અવતાર જોવા લિંક ક્લિક કરો
PICS : ધોની પર બનનાર ફિલ્મનો First Look રિલીઝ, સુશાંત કરશે રોલ!