એલી અવરામના સૌથી બોલ્ડ અને હૉટ ફોટા, પોતાની અદાઓથી બનાવ્યા ફેન્સને દીવાના
બિગ બૉસ ફેમ અને આઈટમ ગર્લ એલી અવરામ પોતાના બોલ્ડ અને હૉટ અંદાજ માટે છવાયેલી રહે છે. એલી અવરામે ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ સેક્સી ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં તે જબરદસ્ત પોઝ આપી રહી છે. એલી ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. દર વખતે તે એકદમ ડિફરન્ટ લુક અને અંદાજમાં જોવા મળે છે. એલી અવરામ સ્વીડિશ ગ્રીક અભિનેત્રી છે જે મુંબઈમાં આવીને સેટલ થઈ.
એલીએ રિયાલિટી શોથી લઈને ફિલ્મો સુધીમાં કામ કર્યુ છે. સાથે જ તેણે ઘણી ગીતો પર આઈટમ નંબર પણ કર્યા છે. એલીને તેની ફિલ્મ મિકી વાયરસ માટે ઓળખવામાં આવે છે. આ ફિલ્મે શાનદાર બિઝનેસ કર્યો હતો અને તે પહેલી વાર બૉલિવુડ ફિલ્મમાં અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ ઉપરાંત તે બિગ બૉસમાં પણ ભાગ લઈ ચૂકી છે. બિગ બૉસમાં તે સલમાન ખાનની ફેવિરટ તરીકે પણ જાણીતી બની હતી. આવો તમને બતાવીને એલી અવરામના સૌથી બોલ્ડ અને હૉટ ફોટા..

એલી અવરામની અંગત લાઈફ
29 જુલાઈ 1990માં સ્વીડનમાં એલીનો જન્મ થયો. તેના પિતા ગ્રીક છે અને તેની મા સ્વીડન છે. એલીએ શરૂઆતથી જ ડાંસ અને ગીતમાં રસ હતો અને તેણે આમાં જ તેનુ કરિયર બનાવ્યુ.

એલી અવરામનુ કરિયર
એલીએ પોતાના કરિયરની શરૂઆત ડાંસ સાથે કરી. તે એક ડાંસ પર્ફોર્મન્સ દ્વારા જ બૉલિવુડ ગીતોમાં આવી. જો કે તે સ્વીડનમાં પણ ઘણા પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી છે.

મિસ ગ્રીસ બ્યુટી કૉન્ટેસ્ટ
વર્ષ 2010માં એલીએ મિસ ગ્રીસ બ્યુટી કૉન્ટેસ્ટમાં પણ ભાગ લીધો. વળી, તે ટીવી શોમાં જોવા મળી. પછી તે વર્ષ 2012માં મુંબઈ આવી ગઈ. ત્યારબાદ તેણે બૉલિવુડમાં પોતાનુ કરિયર બનાવવાની કોશિશ કરી.

એલી અવરામ આઈટમ સૉંગ
મિકી વાયરસ, કિસ કિસ કો પ્યાર કરુ, નામ શબાના(કેમિયા), પોસ્ટર બૉય્ઝ(સૉંગ સ્પેશિયલ) જેવી ઘણી ફિલ્મોમાં એલી જોવા મળી. આ ઉપરાંત તેણે જિલા ગાઝિયાબાદ, છમ્મા છમ્મા, કુડિયા શહર દી જેવા ઘણા આઈટમ સૉંગ પણ કર્યા.

આમિર ખાન સાથે મળશે મોકો
મીડિયા રિપોર્ટસની માનીએ તો એલી અવરામ જલ્દી આમિર ખાન સાથે ડાંસમાં જોવા મળી શકે છે. આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ રોકીને જયપુરમાં આ ગીતનુ શૂટિંગ પણ કરી શકે છે. રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂરની ફિલ્મ રૂહી અફઝાના પણ એલીનુ ગીત છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તે આ ફિલ્મમાં આઈટમ સૉંગથી ફેન્સને દીવાના બનાવવાની છે.
સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કર્યુ ધમાકેદાર ડેબ્યુ - સુપર ગ્લેમરસ ફોટા વાયરલ