ઈશા ગુપ્તાના આ સેક્સી અને બોલ્ડ વીડિયો જોઈ થઈ જશો મદહોશ
બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાના બોલ્ડ અને હૉટ લુક માટે જાણીતી છે. ઈશા ગુપ્તાના સેક્સી વીડિયો ઘણીવાર ઈન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. એક વાર ફરીથી ઈશા ગુપ્તાનો સેક્સી લુક લાખો ફેન્સના દિલોને ઘાયલ કરી રહ્યો છે. ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સેક્સી ફોટો શેર કર્યો છે. ઈશા ગુપ્તાનો આ સેક્સી લુક ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે.
|
સેક્સી પોઝ
શેર કરેલા ફોટોમાં ઈશા ગુપ્તા રેડ કલરના ડ્રેસમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાએ રેડ લાઈટમા ફોટોશૂટ કરાવ્યુ છે. તેનો લેટેસ્ટ ફોટો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
|
સેક્સી ફોટો
આ પહેલા ઈશા ગુપ્તા પોતાના સેક્સી ફોટાથી ઈન્ટરનેટ પર કોહરામ મચાવી ચૂકી છે.
આ પણ વાંચોઃ બિકિનીમાં અજીબ લાગી રહી છે શ્રદ્ધા કપૂર, જુઓ બૉલ્ડ લુક
વીડિયો થયો વાયરલ
વાસ્તવમાં થોડા સમય પહેલા ઈશા ગુપ્તાનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ઈશા ગુપ્તા બ્લેક કલરના વન શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી.
ગજબની સેક્સી
બ્લેક કલરના ડ્રેસ સાથે ઈશાએ ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે. ન્યૂડ મેકઅપમાં ઈશા ગુપ્તા ગજબની સેક્સી લાગી રહી હતી. ઈશાના ફેનસ તેના બોલ્ડ લુકને ખૂબ પસંદ કરે છે.
|
સોશિયલ મીડિયા પર સક્રિય
ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર ઈન્ટરનેટ પર પોતાનો સેક્સી ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ઈશા ગુપ્તાનુ ઈન્સ્ટાગ્રામ તેના સેક્સી અને હૉટ ફોટો વીડિયોથી ભરેલુ છે.
|
ભારતની એંજેલિના જોલી
તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તાને ભારતની એંજેલિના જોલીના નામથી પણ ઓળખવામાં આવે છે.
|
બૉક્સ ઑફિસ પર સુપરહિટ
છેલ્લી વાર ઈશા ગુપ્તા ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળી હતી.ફિલ્મ બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
|
મૉડલ
ઈશા ગુપ્તાના કરિયરની વાત કરીએ તો પોતાના કરિયરની શરૂઆત મૉડલ તરીકે કરી હતી.
ફિલ્મોની ઑફર
ઈશા ગુપ્તા વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનુ ટાઈટલ પોતાના નામે કરી ચૂકી છે. ત્યારબાદ ઈશા ગુપ્તાને ઘણી ફિલ્મોની ઑફર આવવા લાગી હતી.
‘જન્નત 2'
વર્ષ 2012માં તેણે ‘જન્નત 2'થી પોતાના બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. થોડા સમયની અંદર ઈશા ગુપ્તા બી ટાઉનનુ જાણીતુ નામ બની ગયુ છે.
View this post on Instagram📸 @rahuljhangiani #hmoschino #hmindia #hmxme
A post shared by Esha Gupta🌎 (@egupta) on