ઇશા ગુપ્તાનું એક નવું ફોટોશૂટ, ભલ ભલાના હોશ ઉડાવી દેશે!
ઝન્નત 2, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓથી સૌના હોશ ઉડાવનાર ઇશા ગુપ્તા નું હમણાં જ એક નવું ફોટોશૂટ આવ્યું છે જેમાં ઇશા ગુપ્તાની આ કાતિલ અદાઓ ભલ ભલાના હોશ ઉડાવી દેશે!
બૉલીવુડમાં ભટ્ટ કૅમ્પ અને ઇમરાન હાશમી સાથે ઝન્નત 2 ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર ઇશા ગુપ્તા પોતાની હૉટનેસ માટે જાણીતા છે. આ અભિનેત્રી તેની કાતિલ અને મદહોશ અદાઓથી અનેક લોકોને ધાયલ કરી શકવા સક્ષમ છે.
ઇશા ગુપ્તા એક મૉડેલ હતાં અને પછી તેઓ બૉલીવુડમાં આવ્યાં. તેમણે 2007માં મિસ ઇન્ડિયાનો આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીત્યો હતો. ઇશા ગુપ્તાનું આ નવું ફોટોશૂટ અને કાતિલ અદા ના તો લોકો કાયલ છે.
તસ્વીરો ધ્વારા જુઓ ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ...
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
ઇશા ગુપ્તા એક મોડેલ સાથે સાથે બિકીની ગર્લ પણ છે. ઇશા ગુપ્તા તેની હોટ બિકીની બોડી માટે પણ ફેમસ છે.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
ઝન્નત, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ જેવી ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓ વડે સૌના હોશ ઉડાવી દેનાર એશા ગુપ્તા હવે બૉલીવુડના એક્શન ક્વીન બનવા માંગે છે
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
ટુ પિસ બિકીનીમાં ઇશા ગુપ્તા.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
ઇશા ગુપ્તા તેની હોટ બિકીની બોડી માટે પણ ફેમસ છે. ઇશા ગુપ્તા ઝન્નત 2, રાઝ 3ડી જેવી સફળ ફિલ્મોમાં ટુ પિસ બિકીનીમાં દેખાઈ છે.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
ઇશાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તે હંમેશા ભટ્ટ કેમ્પ સાથે કામ કરવા માંગે છે. બસ ભટ્ટ કેમ્પ તરફથી સારી ઑફરો મળતી રહેવી જોઇએ.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇશાએ જણાવ્યું હતું, ભટ્ટ કેમ્પ એવું છે, જેને હું ક્યારેય નહિં ભુલાવી શકીશ.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
ઇશાની અદાઓ અને તેનો અંદાજ જોઇને ભલ ભલા લોકો તેના કાયલ ના થઇ જાય તો નવાઇ નહીં.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
એક ફોટોમાં ઇશાએ પોતાનો હોટ અને શર્મીલો અંદાજ કંઇક આ રીતે બતાવ્યો.
ઇશા ગુપ્તાનું નવું ફોટોશૂટ
આ લૂકમાં ઇશા લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ.