ઈશા ગુપ્તાએ શેર કર્યુ સેમી ન્યૂડ ફોટોશૂટ, ટૉપલેસ થઈને મનાવ્યુ વેકેશન, જુઓ Pics
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ સેમી ન્યૂડ ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ટૉપલેસ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાના આ સેક્સી ફોટાને ઈન્ટનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. એક વાર ફરીથી ઈશા ગુપ્તા બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે. ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં તે જીન્સ પહેરીને ટૉપલેસ થતી જોવા મળી રહી છે. બ્લ્યુ કલરનુ જીન્સ અને બેક પોઝ આપી રહી છે. જીન્સ ઉપર અભિનેત્રીએ કંઈ પહેર્યુ નથી. આ ફોટા પર બધાની નજર અટકી ગઈ છે.

ફોટાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
ફોટા શેર કરીને ઈશા ગુપ્તાએ લખ્યુ, 'મને આજ સાથે પણ પ્રેમ છે અને આવનારા કાલથી પણ.' સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાના આ ફોટાએ આગ લગાવી દીધી છે અને તે જોરદાર વાયરલ થઈ રહી છે. આ ફોટા પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

બૉડી શેમિંગ પર ઈશા ગુપ્તા
થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં ઈશાએ પોતાના રંગને લઈને ઘણા ખુલાસા કર્યા. તેણે જણાવ્યુ કે અમુક લોકોએ તેના શ્યામ રંગને લઈને ખૂબ ટોણા માર્યા. લોકો સલાહ આપતા હતા કે મારે મારો રંગ બદલી લેવો જોઈએ. ઈશા ગુપ્તાએ એ પણ જણાવ્યુ કે તેના ડાર્ક રંગના કારણે તેના આખા શરીરને પેઈન્ટ કરવામાં આવતુ હતુ. તેનો રંગ બદલવા માટે તેને ટોકવામાં આવતી હતી.

લોકોએ આપી સલાહ
ઈશા ગુપ્તાએ જણાવ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોએ તેને કહ્યુ કે તેનુ કલર કૉમ્પ્લેક્શન ડસ્કી છે અને આના માટે સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ તેણે કરાવવી જોઈએ। લોકોએ તેની નાક માટે પણ ટોણા માર્યા અને કહ્યુ કે તેણે સર્જરી કરાવી લેવી જોઈએ.

મૉડલિંગ જગતમાં કમાયુ નામ
ઈશા ગુપ્તાએ મૉડલિંગ જગતમાં ખૂબ નામ કમાયુ છે. તે ઘણી મૉડલિંગ સ્પર્ધાઓના તાજ પોતાના નામે કરી ચૂકી છે. બૉલિવુડ ફિલ્મમેકર મહેશ ભટ્ટે ઈશા ગુપ્તાની સુંદરતા જોઈને એક વાર તેને હિંદુસ્તાનની એન્જેલિના જોલી કહી હતી. ત્યારથી તેને આ નામથી પણ ઓળખવામાં આવે છે.

ગ્લેમરસ અવતાર
ઈશા ગુપ્તા ઘણી વાર સોશિયલ મીડિયા પર ફોટા દ્વારા ગ્લેમરસ અવતાર બતાવી ચૂકી છે. તે કિલર લુકમાં જોવા મળે છે. એવુ નથી કે ઈશા ગુપ્તાએ પહેલી વાર ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યુ છે. તે આ પહેલા પણ ઘણી વાર બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે.