સોશિયલ મીડિયા પર ફરીથી બોલ્ડ થઈ ઈશા ગુપ્તા, હૉટ અને સેક્સી ફોટાથી ફેન્સ બન્યા દીવાના
હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક એવી અભિનેત્રીઓ છે કે જે પોતાની કાતિલ અદાઓથી ફેન્સને ઘણીવાર ઘાયલ કરતી રહે છે. આ લિસ્ટમાં અભિનેત્રી ઈશા ગુપ્તા પણ શામેલ છે કે જે હંમેશા પોતાની અદાઓથી ફેન્સને દીવાના બનાવે છે. તે ઘણી વાર પોતાના હૉટ ફોટાઓ માટે ઈન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ઈશા ગુપ્તા લૉકડાઉન બાદ વધુ ફીટ જોવા મળી રહી છે. હાલમાં ફરીથી તે પોતાના સેક્સી ફોટા માટે છવાયેલી છે કે જે હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
પર્પલ બિકિનીમાં ઈશા ગુપ્તાએ કહેર મચાવ્યો છે અને ફેન્સ તેને સતત શેર કરી રહ્યા છે. ઈશા ગુપ્તાનો આ હૉટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે અને તેના ચાહકો સતત કમેન્ટ કરી રહ્યા છે. આ ફોટા પર અભિનેત્રી અને ડાંસર એલી અવરામે પણ કમેન્ટ કરી છે અને લખ્યુ છે કે..Oufffff.

ડાંસ શીખવવાની વાત
આ કમેન્ટ પર ઈશા ગુપ્તાએ એલી અવરામને પોતાના જેવો ડાંસ શીખવવાની વાત પણ કહી છે કે જે ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

બોલ્ડ ફોટા માટે છવાયેલી
ઉલ્લેખનીય છે કે ઈશા પોતાની ફિલ્મોથી વધુ બોલ્ડ ફોટા માટે છવાયેલી રહે છે. આ અંદાજમાં ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે.

ન્યૂડ અને ટૉપલેસ
હાલમાં જ ઈશા પોતાનો ન્યૂડ અને ટૉપલેસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તેનો આ અંદાજ છવાયેલો રહે છે.

ઈશા ગુપ્તાએ કર્યુ ડેબ્યુ
વર્ષ 2021માં ફિલ્મ જન્નતમાં ઈશા ગુપ્તાએ ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મે રિલીઝથી ધમાકો કરી દીધો હતો અને તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

લોકપ્રિય થઈ
આ ફિલ્મ મહેશ ભટ્ટે બનાવી હતી અને તેના સાથે હીરો હતો ઈમરાન હાશમી. જોડી દર્શકોમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.

ઈશાની આગામી ફિલ્મ
ફેન્સ ઈશા ગુપ્તાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનુ એ છે કે ક્યારે તે પોતાની અદાઓથી ફેન્સને ફરી દીવાના બનાવે છે.
વરુણ ધવનની ભત્રીજીએ રેડ બિકિનીમાં લગાવી આગ, માલદીવમાં મનાવી રહી છે રજાઓ