• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિકિનીમાં બોલ્ડનેસથી છવાઈ ઈશા ગુપ્તા, શેર કર્યો બેડરૂમમાંથી હૉટ વીડિયો

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ જન્નત ફેમ ઈશા ગુપ્તાએ લેટેસ્ટ સેક્સી વીડિયો શેર કર્યો છે. ઈશા ગુપ્તાનો આ વીડિયો ઘણો આકર્ષક છે જેમાં તે બેડરુમમાં બિકિનીમાં પોઝ આપતી દેખાઈ રહી છે. ઈશા ગુપ્તાએ આ હૉટ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફેન્સનુ રિએક્શન પણ ઈશા ગુપ્તાના આ વીડિયો પર જોવા મળ્યુ. ઈશા ગુપ્તા ઘણીવાર આવા બોલ્ડ ફોટો વીડિયો શેર કરે છે. તે પહેલા પણ ઘણી વાર બોલ્ડ ફોટોશૂટ શેર કરી ચૂકી છે. ફેન્સની પ્રિય ઈશા ગુપ્તા દર વખતે ડિફરન્ટ લુક અને અંદાજમાં જોવા મળે છે. ઈશા ગુપ્તાના લેટેસ્ટ વીડિયો પર ફેન્સે શાનદાર કમેન્ટ્સ કરી અને તેની પ્રશંસા કરી.

બિકિનીમાં બોલ્ડ પોઝ

બિકિનીમાં બોલ્ડ પોઝ

ઈશા ગુપ્તાના લેટેસ્ટ વીડિયોની વાત કરીએ તો તે આમાં બિકિનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે આ વીડિયોની માહિતી આપી. આ વીડિયો પર 2 કલાકમાં 2 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ અભિનેત્રીઓમાંની એક છે. તેને લાખો યુઝર્સ ફોલો કરે છે અને ફેન્સ પણ તેની જોરદાર પ્રશંસા કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યાની વાત કરીએ તો તેને પાંચ મિલિયનથી પણ વધુ યુઝર ફોલો કરે છે.

મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલની વિનર રહી ચૂકી છે

મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલની વિનર રહી ચૂકી છે

વર્ષ 2007માં ઈશા ગુપ્તા મૉડલિંગ જગતમાં ખૂબ નામ કમાયુ છે. તેણે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યુ. ત્યારબાદ બૉલિવુડમાં આવી.

ડેબ્યુ

ડેબ્યુ

વર્ષ 2012માં ઈશા ગુપ્તાએ બૉલિવુડ ડેબ્યુ કર્યુ. તેની પહેલી ફિલ્મ હતી જન્નત 2 જ્યાં તે ઈમરાન હાશમીની ઑપોઝીટ જોવા મળી. પહેલી જ ફિલ્મ તેની સુપરહિટ સાબિત થઈ.

અવૉર્ડ પણ જીત્યો

અવૉર્ડ પણ જીત્યો

પહેલી ફિલ્મ માટે ફિલ્મફેર અવૉર્ડ બેસ્ટ ફીમેલ ડેબ્યુ અવૉર્ડ પણ ઈશા ગુપ્તાએ જીત્યો. જન્નત બાદ બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં ઈશા ગુપ્તા જોવા મળી.

ફિલ્મો

ફિલ્મો

ઈશા ગુપ્તાએ ચક્રવ્યુ ફિલ્મ કરી જેમાં તેને ખૂબ પ્રશંસા મળી. પછી તે હમશકલ્સ, ટોટલ ધમાલ, બાદશાહો અને રુસ્તમમાં જોવા મળી.

ઈશા ગુપ્તાની ફિલ્મોથી પહેલા આ હતી જિંદગી

ઈશા ગુપ્તાની ફિલ્મોથી પહેલા આ હતી જિંદગી

ઈશા ગુપ્તાનો જન્મ નવી દિલ્લીમાં થયો. તેના પિતા એરફોર્સમાં ઑફિસર અને મા હોમમેકર છે. ઈશાએ પોતાના શરૂઆતના સમયમાં દહેરાદૂન પછી હૈદરાબાદ અને પછી દિલ્લીમાં પસાર કર્યુ.

English summary
Esha Gupta share hot and bold bikini video from her bedroom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X