India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈશા ગુપ્તાએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો બોલ્ડ અંદાજ, વાયરલ થયા ફોટા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી અને મૉડલ ઈશા ગુપ્તા સતત પોતાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે. ઈશાએ એક વાર ફરીથી પોતાના ફોટાથી ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. તેણે બ્લેક ડ્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે જે યુઝર્સને ખૂબ જ ગમી રહ્યા છે.

બ્લેક ડ્રેસમાં ઈશાનો ફોટો

બ્લેક ડ્રેસમાં ઈશાનો ફોટો

ઈશાએ બ્લેક ડ્રેસમાં પોતાનો જે ફોટો શેર કર્યો છે તેમાં તે ઘણી બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. એવુ લાગે છે કે તેણે ફોટોશૂટ કરાવ્યુ છે જેનાથી આ એક ફોટો પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટો તેણે શેર કરતા જ વાયરલ થઈ ગયો છે. લાખો લોકો તેના આ ફોટાને પસંદ કરી રહ્યા છે.

હાલમાં જ સાડીમાં શેર કર્યો હતો ફોટો

હાલમાં જ સાડીમાં શેર કર્યો હતો ફોટો

ઈશાએ હાલમાં જ સાડી પહેરેલો પોતાનો ફોટો ઈન્સ્ટા પર શેર કર્યો હતો. ઈશા ગુપ્તાએ આ ફોટામાં ફ્લોરલ વ્હાઈટ સાડી પહેરેલી છે. અભિનેત્રીએ આ સાડી સાથે ઘણુ રિવીલિંગ બ્લાઉઝ પહેર્યુ હતુ. ઈશા ગુપ્તાની ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા પણ જબરદસ્ત છે. તેના ઈન્સ્ટા પર 7.4 મિલિયન ફોલોઅર્સ છે.

ઈશાએ બનાવી છે પોતાની ઓળખ

ઈશાએ બનાવી છે પોતાની ઓળખ

ઈશા ગુપ્તા ઘણા સમયથી સ્પેનિશ યુવક મેનુઅલ કેંપોસ ગુલર સાથે રિલેશનમાં છે. થોડા સમય પહેલા જ્યારે ઈશા કોરોના પૉઝિટિવ થઈ ત્યારે કેંપોસ સાથે મેડ્રિડમાં તેણે આઈલોશનનો પોતાનો સમય પસાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ પોતાનુ બૉલિવુડ ડેબ્યુ જન્નત 2 સાથે કર્યુ હતુ. જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનારી ઈશા ગુપ્તાને બેસ્ટ ડેબ્યુનુ નૉમિનેશન મળ્યુ હતુ.

English summary
Esha gupta share pics in black dress goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X