ઈશા ગુપ્તાએ ટૉપલેસ ફોટા સાથે 2020ને કર્યુ વિદાય, જુઓ Bold Pics
ઈશા ગુપ્તા વિશે જાણીતુ છે કે તે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ રીતે ધમાકો કરતી રહે છે. ઘણા સમયથી તે કોઈ ફિલ્મનો હિસ્સો ભલે ન બની હોય પરંતુ તેના બોલ્ડ ફોટા તેને લાઈમલાઈટમાં લાવતા રહે છે. હાલમાં પણ તેના અમુક ફોટા ચર્ચામાં છે. ઈશા ગુપ્તા લૉકડાઉન બાદ વધુ ફિટ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઈશા ગુપ્તાએ ઘણા બોલ્ડ અંદાજમાં ગયા વર્ષને વિદાય આપી છે. તેણે એક ટૉપલેસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે કે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેણે કેપ્શન લખ્યુ છે.. 'વી મેડ ઈટ થ્રૂ ડિસેમ્બર, મારા પરિવાર અને દોસ્તોના સારા સ્વાસ્થ્ય માટે આભારી છુ.'

ઈશાનો ટૉપલેસ ફોટો
'જે લોકો પ્રેમ કરે છે તેના પ્રેમે ધન્ય કરી દીધી છે. આજે રાતે વૂલ્ફ મૂન માટે તૈયાર. હેશટેગ બૉય 2020 આ સાથે ઈશા ગુપ્તાની આ પોસ્ટ ઘણી ઝડપથી ચર્ચમાં છે અને લોકો તેને લાઈક કરવા સાથે શેર પણ કરી રહ્યા છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

ન્યૂડ અને ટૉપલેસ
થોડા સમય પહેલા ઈશા ગુપ્તા ન્યૂડ અને ટૉપલેસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ ચર્ચામાં આવી હતી. વળી, ત્યારબાદ પણ તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે.

નેગેટીવ રિએક્શન
ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસ માટે સોશિયલ મીડિયામાં ઘણી નેગેટીવ રિએક્શન પણ સહન કરી ચૂકી છે.

જન્નત 2
ઈશા ગુપ્તાએ પોતાની ફિલ્મી સફરની શરૂઆત જન્નત 2થી કરી હતી અને તેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ચર્ચામાં રહે છે
ઈશા ગુપ્તાએ ત્યારબાદ ઘણી ધમાકેદાર ફિલ્મો કરી છે કે જે ચર્ચામાં રહે છે. ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે તે ક્યારે ધમાકેદાર કમબેક કરશે.

ભારતની એંજેલિના જૉલી
ઈશા ગુપ્તાને ભારતની એંજેલિના જૉલી પણ કહેવામાં આવે છે. તેના લુક્સ અને બેબાક અંદાજને ખૂબ પસંદ કરવામાં આવે છે.
Happy Birthday: વિદ્યા બાલનની 10 શ્રેષ્ઠ ફિલ્મો, અવૉર્ડઝનુ છે લાંબુ લિસ્ટ