For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MohenjodaroTrailer: માત્ર 3 મિનિટમાં જ બહાર આવી આટલી બધી ભૂલો

By Desk
|
Google Oneindia Gujarati News

બોલીવૂડ ગ્રીક ગોર્ડ રિતિક રોશન ની ફિલ્મ મોહેં જો દડો નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આશુતોષ ગોવારિકરની 2 થી 3 વર્ષની મેહનત ખૂબ જ જલ્દી આપણી સામે આવી જશે. હાલમાં તો આ 3 મિનિટના ટ્રેલરની ઇઝ્ઝત રિતિક રોશન અને એ આર રહેમાન ના મ્યુઝિકે બચાવી લીધી છે.

કારણકે જે મોહેં જો દડો ની સભ્યતાના નામ પર જે મઝાક આશુતોષ ગોવારિકરે કર્યો છે તે હઝમ નથી થઈ રહ્યો. પરંતુ ખાલી એક ટ્રેલર જોઈને જ ફિલ્મ વિશે કઈ પણ કહેવું યોગ્ય પણ નહીં કહેવાય. ટ્રેલર ઘણા લોકોને નિરાશ પણ કરી ગયું છે. 3 મિનિટના ટ્રેલરમાં ઘણી બધી ભૂલો છે જેને નજરઅંદાઝ પણ નહીં કરી શકાય .

જુઓ એવી તો કઈ કઈ ભૂલો થઈ છે આ ફિલ્મમાં...

ફિલ્મનું નામ

ફિલ્મનું નામ

આ સભ્યતાને મોહનજોદરો કે પછી મોનજોદરો કહેવામાં આવે છે.

નગરપ્લાન

નગરપ્લાન

આ સભ્યતાના લોકો ઉંચી ઇમારતો બનાવતા હતા જ નહીં. તેમની સૌથી ઉંચી ઇમારત ખાલી 2 માળની જ જોવા મળતી.

પહેરવેશ

પહેરવેશ

પહેરવેશની વાત કરવામાં આવે તો ખોદકામ દરમિયાન મળેલી નાચતી છોકરીઓની મૂર્તિ તે સમયનો પહેરવેશ દર્શાવે છે.

સોનું ક્યાંથી

સોનું ક્યાંથી

તે સમયમાં સોનું ખાલી એક ધાતુ તરીકે જ હતું. લોકો અલગ અલગ જાતના પથ્થરનો આભૂષણ તરીકે ઉપયોગ કરતા હતા.

લોહયુગ

લોહયુગ

રિતિક રોશન ભલે લોખંડની ધાતુથી લડાઈ કરી લે, પરંતુ તે સમયે લોખંડ શોધવામાં પણ આવ્યું ના હતું.

સોદાગર સરમણ

સોદાગર સરમણ

રિતિક રોશન એક સીનમાં ભાવતાલ કરતા નજરે પડે છે. પરંતુ તે સમયે સિક્કા હતા જ નહીં.

ક્યાં છે સભ્યતા

ક્યાં છે સભ્યતા

ટ્રેલરમાં કોઈ જ રહસ્ય કે સસ્પેન્સ જોવા મળ્યું નથી.

કેમ ઉઠાવ્યો વિષય

કેમ ઉઠાવ્યો વિષય

આશુતોષ ગોવારિકરે આ વિષય કેમ ઉઠાવ્યો તેઓ આરામથી કોઈ પણ પિરિયડ ફિલ્મ બનાવી શકતા હતા.

પહેરવેશથી લઈને સેટ

પહેરવેશથી લઈને સેટ

પહેરવેશથી લઈને સેટ સુધી કઈ પણ સિંધુ સંસ્કૃતિ સાથે મેળ નથી ખાતો.

English summary
Factual Silly errors in Mohenjodaro Trailer which no one could ignore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X