બૉલીવુડને ‘સદમા’ આપનાર બાલુ મહેન્દ્રની ચિરવિદાય : જુઓ વણજોયેલી તસવીરો!

Posted By:
Subscribe to Oneindia News

ચેન્નઈ, 13 ફેબ્રુઆરી : પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા બાલુ મહેન્દ્રનું ગુરુવારે ચેન્નઈની એક ખાનગી હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ 75 વર્ષના હતાં. તેમના પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે બાલુ મહેન્દ્રને હૃદય રોગનો હુમલો થતાં હૉસ્પિટલે લઈ જવાયા હતાં કે જ્યાં તેમનું નિધન થઈ ગયું. તેમના પરિવારમાં તેમના પત્ની અને પુત્ર છે.

હિન્દી ફિલ્મ જગત એટલે કે બૉલીવુડ અને તેના દર્શકોને કદાચ બાલુ મહેન્દ્રને ઓળખવામાં મુશ્કેલી અનુભવે, પણ માત્ર એક ક્લુ દ્વારા જ તેમને લોકો સરળતાથી સમજી જવાશે. જી હા, બાલુ મહેન્દ્ર એક એવી જાણીતી હિન્દી ફિલ્મના નિર્માતા હતાં કે જેમાં શ્રીદેવી પાગલની ભૂમિકામાં હોય છે અને કમલ હસન તેમના હીરો હોય છે. હજીય ન સમજ્યાં હોવ, તો અમે જણાવી દઇએ. એ ફિલ્મ હતી સદમા.

 

20મી મે, 1939ના રોજ જન્મેલા બાલુ મહેન્દ્રે પોતાના કૅરિયરની શરુઆત વર્ષ 1974માં એક સિનેમેટોગ્રાફર તરીકે મલયાલી ફિલ્મ નેલ્લૂ સાથે કરી હતી. આ ફિલ્મ માટે તેમને કેરળ સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તે પછી તેમને અનેક ફિલ્મો માટે સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો ઍવૉર્ડ મળ્યો. સિનેમેટોગ્રાફી માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુક્યાં છે.

ચાલો જોઇએ બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ વિગતો :

સિનેમેટોગ્રાફર તરીકે શરુઆત
  

સિનેમેટોગ્રાફર તરીકે શરુઆત

બાલુ મહેન્દ્રે પોતાના કૅરિયરની શરુઆત વર્ષ 1974માં એક સિનેમેટોગ્રાફર તરીકે મલયાલી ફિલ્મ નેલ્લૂ સાથે કરી હતી. આ ફિલ્મ માટે તેમને કેરળ સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

કોકિલા પ્રથમ દિગ્દર્શિત
  

કોકિલા પ્રથમ દિગ્દર્શિત

બાલુ મહેન્દ્રે પોતાની દિગ્દર્શક તરીકેની ઇનિંગ 1977માં કન્નકડ ફિલ્મ કોકિલા સાથે શરૂ કરી હતી.

વીસથી વધુ ફિલ્મોમાં કામ
  

વીસથી વધુ ફિલ્મોમાં કામ

બાલુ મહેન્દ્રે કન્નડ ઉપરાંત તામિળ, મલયાલી, તેલુગુ અને હિન્દીમાં વીસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

બૉલીવુડને સદમાની સોગાત
  
 

બૉલીવુડને સદમાની સોગાત

બાલુ મહેન્દ્રે બૉલીવુડને સદમા જેવી શાનદાર સોગાત આપી હતી. 1983માં આવેલી સદમામાં શ્રીદેવી પાગલની ભૂમિકામાં હોય છે અને કમલ હસન તેમના હીરો હોય છે. સદમા તામિળ ફિલ્મ મુંદ્રમ પિરાઈની રીમેક હતી.

ઔર એક પ્રેમ કહાની
  

ઔર એક પ્રેમ કહાની

બાલુ મહેન્દ્રે વધુ એક હિન્દી ફિલ્મ ઔર એક પ્રેમ કહાની પણ બનાવી હતી કે જે કન્નડ ફિલ્મ કોકિલાની રીમેક હતી.

સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર
  

સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર

બાલુ મહેન્દ્રની વીદૂ (1988) તથા વન્ના વન્ના પોક્કલ (1992)ને તામિળ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનું પુરસ્કાર મળ્યુ હતું.

સંધ્યા સંગમ સર્વશ્રેષ્ઠ ફિલ્મ
  

સંધ્યા સંગમ સર્વશ્રેષ્ઠ ફિલ્મ

1990માં આવેલી સંધ્યા સંગમ ફિલ્મ માટે બાલુ મહેન્દ્રને પરિવાર કલ્યાણ પર સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઍવૉર્ડ હાસલ થયો હતો.

થાલાઈ મુરૈગલ
  

થાલાઈ મુરૈગલ

બાલુ મહેન્દ્ર દિગ્દર્શિત તાજેતરની ફિલ્મ હતી થાલાઈ મુરૈગલ કે જે દાદા અને પૌત્રના સંબંધો પર આધારિત હતી.

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો
  

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

બાલુ મહેન્દ્રની વણજોયેલી તસવીરો

English summary
Balanathan Benjamin Mahendra (20 May 1939 – 13 February 2014) passes away today. He was an Indian filmmaker, screenwriter, editor and cinematographer. Born and brought up in Sri Lanka, Mahendra developed an early interest in photography, after his father presented him with a camera.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.