જગત જનની એટલે કે અનુષ્કા શર્મા તેની ફિલ્મ પીકેની સફળાને લઇને ખૂબ જ ચર્ચામાં રહી. પરંતુ એક વાર ફરી તે બેંડ બજાવા જઇ રહી છે. તાજેતરમાં અનુષ્કાના ડ્રિમ પ્રોજેક્ટ એનએચ10નું પ્રથમ પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઇને અનુષ્કા ખૂબ જ ઉત્સાહિત છે.
'મનોરમા સિક્સ ફીટ અંડર' ફેમ ડાયરેક્ટર નવદીપ સિંહ આ ફિલ્મના દિગ્દર્શક છે. અનુષ્કા શર્માના આ ડ્રિમ પ્રોજેક્ટના બે પોસ્ટ્ર અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. એકમાં અનુષ્કા રાત્રિમાં સુમસામ રોડ પર દેખાઇ રહી છે જ્યારે બીજામાં અનુષ્કાના ચહેરો લોહીલુહાણ છે અને તે કોઇને પાઇપથી ફટકારી રહી છે. જો તેની ફિલ્મમાં શું છે એ ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
આવો જોઇએ અનુષ્કાની ફિલ્મ 'NH10'નો ફર્સ્ટ લૂક પોસ્ટર્સમાં...
અનુષ્કા શર્મા
જગત જનની એટલે કે અનુષ્કા શર્મા તેની ફિલ્મ પીકેની સફળાને લઇને ખૂબ જ ચર્ચામાં રહી.
અનુષ્કા શર્મા
એક વાર ફરી તે બેંડ બજાવા જઇ રહી છે. તાજેતરમાં અનુષ્કાના ડ્રિમ પ્રોજેક્ટ એનએચ10નું પ્રથમ પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઇને અનુષ્કા ખૂબ જ ઉત્સાહિત છે.
અનુષ્કા શર્મા
'મનોરમા સિક્સ ફીટ અંડર' ફેમ ડાયરેક્ટર નવદીપ સિંહ આ ફિલ્મના દિગ્દર્શક છે.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માના આ ડ્રિમ પ્રોજેક્ટના બે પોસ્ટ્ર અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે.
અનુષ્કા શર્મા
એકમાં અનુષ્કા રાત્રિમાં સુમસામ રોડ પર દેખાઇ રહી છે જ્યારે બીજામાં અનુષ્કાના ચહેરો લોહીલુહાણ છે અને તે કોઇને પાઇપથી ફટકારી રહી છે. જો તેની ફિલ્મમાં શું છે એ ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
અનુષ્કા શર્મા
અનુષ્કાની ફિલ્મ 'NH10'નો ફર્સ્ટ લૂક પોસ્ટર્સમાં
અનુષ્કા શર્મા
જગત જનની એટલે કે અનુષ્કા શર્મા તેની ફિલ્મ પીકેની સફળાને લઇને ખૂબ જ ચર્ચામાં રહી. પરંતુ એક વાર ફરી તે બેંડ બજાવા જઇ રહી છે. તાજેતરમાં અનુષ્કાના ડ્રિમ પ્રોજેક્ટ એનએચ10નું પ્રથમ પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઇને અનુષ્કા ખૂબ જ ઉત્સાહિત છે.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માના આ ડ્રિમ પ્રોજેક્ટના બે પોસ્ટ્ર અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. એકમાં અનુષ્કા રાત્રિમાં સુમસામ રોડ પર દેખાઇ રહી છે જ્યારે બીજામાં અનુષ્કાના ચહેરો લોહીલુહાણ છે અને તે કોઇને પાઇપથી ફટકારી રહી છે.