• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગિઝેલ ઠકરાલની હૉટ તસવીરો વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો

|

અભીનેત્રીઓ પોતાના અભિનયને લઈને ચર્ચામાં રહેતી હોય કે નહિ બલકે તેઓ પોતાના હૉટ અવતારના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. તેમાં પણ કેટલીય એવી મનમોહક અભિનેત્રીઓ છે જેમની તસવીરો પરથી નજર હટાવવી પણ મુશ્કેલ હોય છે. તેવી જ એક મોડેલ અભિનેત્રી ગિઝલ ઠકરાલ પણ છે. જેની મદમસ્ત તસવીરો જોઈને ભલભલાનું મૂડ ફ્રેશ થઈ જાય. અહિં જુઓ ગિઝલ ઠકરાલની અતિશય હૉટ તસવીરો...

કોણ છે ગિઝલ ઠકરાલ

કોણ છે ગિઝલ ઠકરાલ

ગિઝલ ઠકરાલ વિદેશી ગર્લ છે, જે બિગ બૉસની ઉમેદવાર બની ચૂકી છે. સોશિયલ મીડિયા દ્વારા સનસની મચાવવામાં ગિઝલ ઠકરાલ માહેર છે. હાલમાં ગિઝલ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે.

ગ્લેમરને કારણે ચર્ચામાં

ગ્લેમરને કારણે ચર્ચામાં

આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.

કિંગફિશરની મોડેલ

કિંગફિશરની મોડેલ

બિગ બૉસ બાદ ભાગેડૂ વિજય માલ્યાની કંપની કિંગફિશર માટે પણ ગિઝલ ઠકરાલ મોડેલ રહી ચૂકી છે અને તેણે પ્રસિદ્ધિ પણ મેળવી હતી.

સોશિયલ મીડિયા ક્વિન

સોશિયલ મીડિયા ક્વિન

ગિઝલ ઠકરાલને સોશિયલ મીડિયા ક્વિન કહીએ તો તેમાં પણ કંઈ ખોટું નથી. તજેતરમાં જ તેણે શેર કરેલી તસવીરો તમારા હોશ ઉડાવી દે તેવી છે.

ખુદનું પ્રમોશન

ખુદનું પ્રમોશન

સોશિયલ મીડિયા પર ગિઝલ ઠકરાલની તસવીરો આગની જેમ વહેતી થઈ ગઈ છે. જેને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

ક્યા કૂલ હૈ હમ

ક્યા કૂલ હૈ હમ

જણાવી દઈએ કે બિગ બૉસ 9માં આવ્યા બાદ ગિઝલ ઠકરાલ ક્યા કૂલ હૈ હમમાં પણ જોવા મળી હતી, જો કે બિગ બૉસ નવમાં ગિઝલ લાંબો સમય ટકી શકી નહતી.

સફળતા

સફળતા

જો કે બિગ બૉસમાં જેટલી સફળતા મળી તેનાથી વધુ સફળતા ગિઝલ ઠકરાલને તેના હૉટ અંદાજે અપાવી છે. તેથી જ સોશિયલ મીડિયામાં સૌથી લોકપ્રિય મોડેલમાંની એ મોડેલ છે.

ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ

ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ

બૉલીવુડમાં કેટલાય એક્ટર્સ આવ્યા અને કેટલાય ફેંકાઈ ગયા, તેમાંની જ એક ગિઝલ ઠકરાલ પણ છે. ગિઝલ ઠકરાલ પણ 2016 બાદ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ જ થઈ ગઈ. જો કે તો પોતાના બોલ્ડ અવતારને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે.

કમબેક

કમબેક

ચર્ચાઓ તેજ થઈ રહી છે કે ગિઝેલ બૉલીવુડમાં ફરી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. જો કે હાલ ગિઝલ એક મોટી તકની રાહ જોઈ રહી છે.

ન્યૂડ ફોટો

ન્યૂડ ફોટો

ગિઝલ ઠકરાલે તો હૉટનેસની હદ જ પાર કરી દીધી, છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કેટલીય હૉટ તસવીરો તો શેર કરી જ છે પણ એકવાર તો ગિઝલે પોતાનો ન્યૂડ ફોટો પણ શેર કરી દીધો હતો.

કરિયર

કરિયર

બિગ બૉસ 9 બાદ ગિઝલ ઠકરાલ ક્યા કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે જેવી ફિલ્મોમાં જોવા મળી હતી અને તેણે 2013માં કિંગફિશર મોડેલ તરીકે પ્રસિદ્ધિ પણ મેળવી હતી.

ચાહકો માટે કરે છે આવું

ચાહકો માટે કરે છે આવું

પોતાના ચાહકોની વચ્ચે બની રહેવા માટે અવારનવાર ગિઝલ ઠકરાલ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

યુવરાજ સાથે કનેક્શન

યુવરાજ સાથે કનેક્શન

ગિઝેલનું નામ વર્ષ 2013માં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

ગિઝલની હૉટનેસ

ગિઝલની હૉટનેસ

ગિઝલ ઠકરાલ બિગ બૉસ દરમિયાન જ નહિ બલકે બિગ બૉસમાંથી નીકળ્યા બાદ પણ સતત પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહી છે.

ફોર્ડ ઈન્ટરનેશનલ

ફોર્ડ ઈન્ટરનેશનલ

ઉલ્લેખનીય છે કે ગિઝેલ ઠકરાલે તુર્કીમાં આયોજિત ફોર્ડ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો.

ફોલોઅર્સ

ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર ગિઝલના 2 લાખ 50 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

ગિઝલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સમયે-સમયે ફેન્સ માટે તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

અગાઉ પણ

અગાઉ પણ

અગાઉ પણ ગિઝલ ઠકરાલ આવી તસવીરોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

અફલાતૂન લગી રહી છે ગિઝલ

અફલાતૂન લગી રહી છે ગિઝલ

ગિઝલ ઠકરાલ હંમેશાની જેમ હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ખુશ રાખવાનું કામ કર્યા કરે છે.

કિન્નર વહુએ બધી જ હદો પાર કરી, 2018 ની ખુબ જ સેક્સી ફોટો

English summary
gizele thakral's hot pictures set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X