ટોલીવુડમાં ભૂકંપ લાવનારી ટોચની તમિલ અભિનેત્રીઓ, જાણો તેમની સાથે જોડાયેલા વિવાદો
મનોરંજનની દુનિયામાં ટોલીવુડની પોતાની આગવી ઓળખ છે. દક્ષિણ ભારતીય સિનેમા હવે કોઈથી પાછળ નથી. ટોલીવુડમાં જોરદાર અભિનય દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવનારી હોટ તમિલ અભિનેત્રીઓ બોલીવુડની અભિનેત્રીઓથી ઓછી નથી.
મનોરંજનની દુનિયામાં ટોલીવુડની પોતાની આગવી ઓળખ છે. દક્ષિણ ભારતીય સિનેમા હવે કોઈથી પાછળ નથી. ટોલીવુડમાં જોરદાર અભિનય દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવનારી હોટ તમિલ અભિનેત્રીઓ બોલીવુડની અભિનેત્રીઓથી ઓછી નથી. ચાલો જાણીએ આ હોટ અભિનેત્રીઓ વિશે જેમની એક ભૂલને કારણે ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવી ગયો.

ટોલીવુડની હોટ અભિનેત્રીઓ
વિનીતા, રંજીતા, ભુવનેશ્વરી અને કેરોલિન મારિયા જેવી હોટ તમિલ અભિનેત્રીઓના વિવાદોએ હજૂ સુધી પીછો છોડ્યો નથી. આ એ અભિનેત્રીઓ છે, જેમણે એક સમયેટોલીવુડની સૌથી મોટી હસ્તીઓને ચોંકાવી દીધી હતી.

સેક્સ સ્કેન્ડલમાં ફસાયા
જ્યારે વિનીતા, રંજીતા, ભુવનેશ્વરી અને કેરોલિન મારિયા આસનની ધરપકડ કરવામાં આવી ત્યારે સમગ્ર ટોલીવુડ ચોંકી ઉઠ્યું હતું. વાસ્તવમાં આ તમામ તમિલઅભિનેત્રીઓ સેક્સ સ્કેન્ડલમાં રંગે હાથે ઝડપાઈ હતી.

ભુવનેશ્વરી સહિત તમામ પર કાર્યવાહી
જ્યારે તેઓ સેક્સ સ્કેન્ડલમાં ફસાઈ ત્યારે તેમના વિવાદોએ બધાને ચોંકાવી દીધા હતા. ભુવનેશ્વરીની ચેન્નાઈ પોલીસે 2009માં ચાર લોકો સાથે સેક્સ રેકેટમાં શામેલહોવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે, તે કથિત રીતે સેક્સ રેકેટનું કામ સંભાળી રહી હતી.

2002માં વિનીતા પર કાર્યવાહી કરાઇ હતી
2008માં અભિનેત્રીએ માનસિક વેદનાને ટાંકીને ફિલ્મમાંથી બ્રેક લીધો હતો. આ અગાઉ વર્ષ 2002માં વિનીતની વેશ્યાવૃત્તિની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી. જેબાદમાં તેની સામેના તમામ આરોપો રદ્દ કરવામાં આવ્યા હતા.

સેક્સ રેકેટમાં કથિત સંડોવણી
કેરોલિના પર કથિત રીતે ફાઈવ સ્ટાર હોટલની બહાર ચાલતા સેક્સ રેકેટમાં શામેલ હોવાનો આરોપ હતો. જે 2002થી મહારાષ્ટ્રના પૂણેમાં ચલાવવામાં આવી રહી હતી.












Click it and Unblock the Notifications
