• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મલાઈકા અરોરાએ બેકલેસ ટોપ પહેર્યું, થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મલાઈકા અરોરા એક એવી અભિનેત્રી છે. જે તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે. તેના આઉટફિટ્સ ઘણીવાર હેડલાઇન્સ મેળવે છે. જો કે, મલાઈકા 40 વર્ષની છે, પરંતુ તેણે જે રીતે પોતાની જાતને મેઇન્ટેઇન કરી છે કે તે જોઈને લાગે છે કે, તેની વધતી ઉંમર અટકી ગઈ છે. મલાઈકા ફરી એકવાર તેણીએ તેના આઉટફિટથી તબાહી મચાવી છે અને આ વખતે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની છે.

મલાઈકા અરોરાની ઉપ્સ મોમેન્ટ

મલાઈકા અરોરાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આમાં તે કરીના કપૂર અને બહેન અમૃતા અરોરા સાથે જોવા મળી શકે છે. ત્રણેય જમવા માટેભેગા થયા હતા.

આ પ્રસંગે મલાઈકા અરોરાએ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. વાસ્તવમાં તેણે બ્રાલેસનું સ્કિન ટાઈટ ક્રોપ ટોપ પહેર્યું હતું, જે એકદમ બોલ્ડ હતું.

આકારણે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી, જ્યારે તે કારમાં બેઠી હતી, ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

વારંવાર થાય છે ટ્રોલ

મલાઈકા અરોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોકો તેના આઉટફિટ પર અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. જો કે, આપહેલીવાર નથી, જ્યારે મલાઈકાએ આ પ્રકારનો આઉટફિટ પહેર્યો હોય.

દરરોજ તે પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં આવતી રહે છે. આ સિવાય તે તેના સંબંધોને લઈનેપણ હેડલાઈન્સમાં રહે છે.

અર્જુન સાથે છે રિલેશનમાં છે મલાઇકા

અર્જુન સાથે છે રિલેશનમાં છે મલાઇકા

મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ પોતાના સંબંધોને સાર્વજનિક કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર કરતા 11 વર્ષમોટી છે અને આ બંનેની ઉંમરના અંતરને લઈને ટ્રોલ કરવામાં આવે છે. આવા સમયે કેટલાક ચાહકો મલાઈકા અને અર્જુનના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

જાણકારી માટેજણાવી દઈએ કે, મલાઈકા અરોરાએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જો કે મલાઈકાએ અરબાઝથી છૂટાછેડા લઈ લીધા છે અને બંનેને એકપુત્ર પણ છે.

English summary
Malaika Arora wears a backless top, become victim of Thai oops Moment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X