રિવિલિંગ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી પલક, જોશો તો જોતા જ રહી જશો
પલક તિવારીની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે દરેક લૂકમાં પાયમાલ કરે છે. તેના ફોટાને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલ પલકે પોતાના નવા ગ્લેમરસ ફોટોસ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ ફોટોશૂટને કારણે પલત તિવારી ચર્ચામાં છે. પલક તિવારીની સુંદરતા તેમના ચાહકો ઉડીને આંખે વળગી રહી છે.

પલક તિવારીનો હોટ અંદાજ
પલક તિવારીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

શોર્ટ ડ્રેસમાં માચાવી રહી છે તબાહી
પલક તિવારીએ બ્લુ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેની નેકલાઈન ઘણી ડીપ છે. તેણી ઘણી ગ્લેમર, હોટ અને સેક્સી લાગી રહી છે.

લૂકને આપવામાં આવ્યો છે ખાસ ટચ
પલક તિવારીએ તેના વાળ હળવા કર્લ કર્યા છે અને તેના કાનમાં મેચિંગ રંગીન ટોપ્સ પહેર્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.

કિલર લૂકથી મચાવી તબાહી
પલક તિવારીએ કેમેરા સામે તેનું કિલર પરફોર્મન્સ બતાવીને ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

કોમેન્ટ સેક્શનમાં થયો પ્રસંશાનો વરસાદ
પલક તિવારીની આ તસવીરોને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ પલકની સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.