'પૃથ્વીરાજ' ફેમ માનુષી છિલ્લરનો હોટ લુક, સેક્સી ફોટોએ ચડાવ્યો ઈન્ટરનેટનો પારો

માનુષી છિલ્લર વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે. માનુષી છિલ્લર હંમેશા તેની સ્ટાઈલ અને અદા માટે જાણીતી છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે.

મુંબઈ, 12 જૂન : માનુષી છિલ્લર વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે. માનુષી છિલ્લર હંમેશા તેની સ્ટાઈલ અને અદા માટે જાણીતી છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તે પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે.

આવા સમયે, ફરી એકવાર માનુષી છિલ્લરે તેની સ્ટાઈલથી ચાહકોને આકર્ષિત કર્યા છે. માનુષી છિલ્લરે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

માનુષીએ સુંદર તસવીરો શેર કરી

માનુષીએ સુંદર તસવીરો શેર કરી

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર હાલના દિવસોમાં તેની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુંપ્રદર્શન કરી શકી નથી, પરંતુ માનુષી છિલ્લરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

બીજી તરફ માનુષી છિલ્લરના લૂકની વાત કરવામાંઆવે તો તે અવારનવાર ચાહકો માટે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં માનુષી ખૂબ જ ખુશદેખાઈ રહી છે.

માનુષી છિલ્લરનો સ્ટાઇલિશ લૂક

માનુષી છિલ્લરનો સ્ટાઇલિશ લૂક

માનુષી છિલ્લર હંમેશા તેની શાનદાર સ્ટાઇલ માટે જાણીતી છે. આ તસવીરો વિશે વાત કરીએ તો તેણે બ્લુ કલરની જીન્સની સાથે સફેદરંગનું બેકલેસ ટોપ પહેર્યું છે. લૂકને પૂર્ણ કરવા માટે, તેણીએ તેના વાળ ખોલીને લાઇટ મેકઅપ કર્યો છે. જે તેના લૂકને વધુ સુંદર બનાવીરહ્યો છે.

તસવીરોએ ચાહકોના દિલ જીતી લીધા

માનુષી છિલ્લર આ અદભૂત દેખાવ સાથે સેક્સી પોઝ આપતી જોવા મળે છે. જેના કારણે તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો પરતેના ફેન્સ ખુલ્લેઆમ કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. ફોટા પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂકી છે.

પૃથ્વીરાજ ફિલ્મથી કર્યું ડેબ્યુ

પૃથ્વીરાજ ફિલ્મથી કર્યું ડેબ્યુ

ઉલ્લેખનીય છે કે, માનુષી છિલ્લરે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 3 જૂનના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝથઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ ફિલ્મમાં માનુષી છિલ્લર અને અક્ષય કુમારની સાથે સંજય દત્તઅને સોનુ સૂદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

પૃથ્વીરાજ ફિલ્મમાં માનુષીનું પાત્ર

પૃથ્વીરાજ ફિલ્મમાં માનુષીનું પાત્ર

ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની સ્ટોરી રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. જેમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવામળ્યો છે, જ્યારે માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X