• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કરીના કપૂર બાદ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનું ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ

|

કરીના કપૂર બાદ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને પણ ઑફિશિયલી ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી લીધું છે. સુહાના ખાનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હવે વેરિફાઈડ થઈ ચૂક્યું છે. આની સાથે જ સુહાના ખાનની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થવા લાગી છે. સુહાના ખાન હજુ બૉલીવુડથી દૂર છે પરંતુ તે બૉલીવુડ કિડ્સમાં સૌથી પોપ્યુલર છે. આ વખતે સુહાના ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂને લઈ ચર્ચામાં આવી ગઈ છે. સુહાના ખાનનું ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછું નથી. હાલ તે લંડનમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ ફેન્સ તેના બૉલીવુડ ડેબ્યૂને આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે.

ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

સુહાનાનું અત્યાર સુધી કોઈ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ નહોતું. હવે તેમણે સત્તાવાર રીતે પોતાનું અકાઉન્ટ કરી લીધું છે. જેના પર તેની અઢળક ફોટો અને વીડિયો મળી રહી છે.

કંન્ફ્યૂઝન દૂર

કંન્ફ્યૂઝન દૂર

અગાઉ સુહાના સોશિયલ મીડિયા અકાઉન્ટની કોઈ ઓળખ નહોતી થઈ શકતી. તેના અઢળક ફેન પેજ છે. હવે સુહાનાના ફેન્સને કોઈપણ પ્રકારનું કંન્ફ્યૂઝન નહિ થાય.

ઓછી એક્ટિવ

ઓછી એક્ટિવ

હાલ સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ રહે છે. છેલ્લી પોસ્ટ તેમણે ભાઈ સાથે ડિસેમ્બરમાં શેર કરી હતી. હાલ તે પોતાના અભ્યાસ પર ફોકસ કરી રહી છે.

બૉલીવુડ ડેબ્યૂ

બૉલીવુડ ડેબ્યૂ

હાલ સુહાના ખાન અને તેના પિતા શાહરુખ ખાન દ્વારા આ મામલે કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે જલદી જ તે બૉલીવુડમાં ડેબ્યૂ કરશે.

સોશિયલ મીડિયા ક્વીન

સોશિયલ મીડિયા ક્વીન

સુહાના સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ રહે છે પરંતુ તેના ફેન પેજ પર અઢળક ફોટો અને વીડિયો જોવા મળે છે.

લિઝા હેડનના સેક્સી અને બોલ્ડ ફોટાએ ફેન્સને કર્યા મદહોશ, બધી હદ કરી પાર

English summary
shah rukh khan daughter suhana khan instagram debut, see pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X