ના સ્ટલગ.. ના ડેબ્યુ... તમામ સ્ટાર્સ ને પાછળ છોડીને શાહરૂખ ખાનિની દિકરી સુહાના IMDb ના લિસ્ટમાં શામેલ

શાહરુખ ખાનની દિકરીનો સમાવેશ IMDb ના લીસ્ટમાં કરવામાં આવ્યો છે. તેની ફિલ્મને લોકો રાહ જોઇ રહ્યા છે. આ લિસ્ટમાં બોલિવૂડની 11 ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Suhana Khan IMDb: શાહરુખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ 2023 માં ઇંટરનેટ મૂવી ડેટાબેસ આઇએમડીની બહુ પ્રતિક્ષિત ફિલ્મોની યાદીમાં સૌથી ઉપર છે. આઇએણડીના એક મીડિયા નિવેદનમાં આ અંગેની માહિતી સામે આવી છે. પઠાણ બાદ બહુપ્રતિક્ષિત યાદીમાં આલ્લુ અ્જુનની ફિલ્મ 'પુષ્પા ધી રૂલ- પાર્ટી 2', તમિલ નિર્દેશક એટલીની જવાન, જેમા શાહરુખ ખાન પણ છે. પ્રભાસ સ્ટારર આદિપુરુષ અને કેજીએફના નિર્દેશક પ્રશાંત નીલ પણ છે. પ્રભાસ પૃથ્વરાજ સુકુમારન અને શ્રૃતિ હસન સાથે પણ આ લીસ્ટમાં સામેલ છે.

SHAHRUKH KHAN

2023 માં બહુપ્રતિક્ષિત ભારતીય ફિલ્મોમાં આઇએણડીની યાદીમા ધ્યાન આપનાર બાબતો હિન્દી ફિલ્મો 11 શિર્ષક સાથે સૂચીમાં હાવી છે. ત્યાર બાદ સૂચીમાં તમિલ, ત્રણ તેલુગુ અને એક કન્નડ છે. ચાર વર્ષના બ્રેક બાદ બલિવૂડ પોતાના સુપર સ્ટાર શાહરુખ ખાનની ત્રણ મોટી રિલિજ પઠાણ, 'જવાન' અને 'ડકી' સૂચીમાં 10 માં નબર પર છે. શાહરુખ ખાનની દિકરી સુહાના ખાન 2023 માં જોયા અખ્તરની ફિલ્મ 'ધી આર્ચીજ' થી ડેબ્યુ કરી રહી છે. લીસ્ટમાં 9 માં નંબરે જગ્યા બનાવી છે. સુપરસ્ટાર સલમાન ખાનની પણ બે રિલીજ ફિલ્મો છે. 'ટાઇગર 3; અને 'કિસી કા ભાઇ કિસી કી જાન' ક્રમશ 11 માં અને 12 નંબર પર છે. 'ઇન્ડિયાન 2' નંબર 16 પર 1996 ની બ્લોકબસ્ટર ઇન્ડિયનની આગામી સ્ટોરી છે. જેમા કમલ હસન નિર્દેશક શંકર સાથે ફિલ્મમાં જોડાયેલો છે. કાર્તિક આર્યન અભિનીત 'શાહજાદા' નંબર 18 પર છે. 2023 માં અજય દેવગણની ફિલ્મ 'ભોલા' 20 માં નંબર પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X