India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ranveer Singh Birthday: બોલીવૂડમાં કેવા ગયા 12 વર્ષ, ઘણી વાર થયા ટ્રોલ

|
Google Oneindia Gujarati News

બોલીવૂડ એક્ટર રણવીર સિંહનું નામ પ્રતિભાશાળી એક્ટરોની યાદીમાં આવે છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા એક્ટરમાથી એક છે. આજના સમયમાં દરેક મોટા ડાયરેક્ટર તેમની સાથે કામ કરવા માંગે છે. તે પોાતની શાનદાર એક્ટિંગના દમ પર આગળ આવ્યા છે. તે ફક્ત પોતાની એક્ટિંગ માટે જ નહી જ નથી જાણીતા પરંતુ લોકો તેના યૂનિક ફેશનના પણ દિવાના છે. એક્ટ્રસ દિપીકા પદુકોણ તેના પ્રેમમાં આમ જ પાગલ થઇને 2018 માં બને લોકોએ લગ્ન કરી લિધા હતા. બને હેપી કપલની જેમ પોતાની લાઇફમાં બિજી છે. રણવીર પોતાનો આજે 37 મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. આવો ત્યારાે તેમના જન્મ દિવસ નિમિતે 12 વર્ષણાં આપેલી શઆનદાર ફિલ્મી કેરિયર વિશે વાત કરીએ.

વર્ષ 2010માં શરૂ કર્યુ હતુ તેનુ ફિલ્મી કેરિયીર

વર્ષ 2010માં શરૂ કર્યુ હતુ તેનુ ફિલ્મી કેરિયીર

રણવીર સિંહ વર્ષ 2010માં "બેડ બાજા બારાત" પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. મનીષ શર્માએ પણ આ જ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મમાં રણવીર સિંહ સાથે અનુષ્કા શર્મા નજર આવી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ નાના શહેરના યુવાનનો રોલ કર્યો હતો. જે બાદમાં એક સક્સેસ વેડિગ પ્લાનર બની જાય છે. આ ધમાકેદાર ફિલ્મની સાથે જ ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના પકડ મજબૂત બનાવતો ગયો. પહેલી ફિલ્મ માટે તેને મેલ ડબ્યુ એવૉર્ડ મળ્યો હતો. ત્યાર બાદ રણવીરે ક્યારેય પાછલ વળીને નથી જોયુ.

દરેક રોલમાં એક્સપેરિમેન્ટ કરવા માગે છે રણવીર

દરેક રોલમાં એક્સપેરિમેન્ટ કરવા માગે છે રણવીર

રણવીર ફિલ્મમાં પોતાના દરેક રોલ સાથે એક્સપેરિમેન્ટ કરવા માંગે છે. જે આજે તેમની સફળતાનું કારણ પણ છે. વર્ષ 2013માં રણવીર સિંહ લૂટેરા ફિલ્મમાં એક ચોરની ભૂમિકા કરી હતી. આ સિવાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ "ગોલિયો કી રામ લીલા" મા પણ દમદાર રોલમાં જોવા મળ્યા હતા. તેની સાથે લેડી લવ દીપિકા પદુકોણ પણ નજર આવી હતી. રણવીર સિંહની ફિલ્મ "ગોલિયો કી રામલીલા" સુપરહિટ થયા બાદ રણવીર પણ દેશના ટોપ એક્ટર બની ગયા હતા.

સંજયલીલા ભણસાલી સાથે ત્રણ ફિલ્મો કરી

સંજયલીલા ભણસાલી સાથે ત્રણ ફિલ્મો કરી

સંજયલીલા ભણસાલી સાથે રણવીર સિંહે "બાજીરાવ મસ્તાની" અને "પદ્માવત"માં પણ સાથે કામ કર્યુ છે. આ બંને ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણાી કરી હતી. આ પ્રકારની એપિક મૂવીઝ કર્યા બાદ રણવીરસિંહે મસાલા ફિલ્મો તરફ પોતાનું ધ્યાન કેેન્દ્રીત કર્યુ. રણવીર સિંહએ ડાયરેક્ટર રોહિત શેટીની ફિલ્મ સિંબા માં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. તેમજ ફિલ્મ ગલી બોયમાં રણવીર સિંહે એક અલગ જ પ્રકારનો રોલ કર્યો હતો. આ ફિલ્મામાં પોતાની સિંગિંગ ડેબ્યુ કરીને બધાને હેરાન કરી દિધા હતા.

ફેસન સેંસને લઇને સતત ટ્રોલ થાય છે

ફેસન સેંસને લઇને સતત ટ્રોલ થાય છે

રણવીર સિંહ "83" અને "જયેશ ભાઇ જોરદાર" ફિલ્મ પણ સારી હતી. એક ફિલ્મમાં તે ક્રિકેટરની ભૂમિકા અને બીજી ફિલ્માં ગુજરાતી પતિ બનીને મોટા પર્દા પર આવ્યા હતા. આ બંને કિરદારોથી એક વાર ફરી તેણે દર્શકોનું દિલ જીતી લીધુ હતુ. રણવીર ફક્ત ફિલ્મોમાં સારી એક્ટિંગ જ નથી કરતા પણ પોતાની ફેસન સેન્સને લઇને પણ લોકોન પસંદ પડે છે. જો કે રણવીર ઘણીવાર પોતાની યૂનિક ડ્રેસિંગ સેન્સને લઇને ટ્રોલ પણ થયા છે. પરંતુ તેનાથી તેને કોઇ ફર્ક નથી પડતો.તે પોાતાની ડ્રેસિંગ સેન્સને લઇને ખૂશ છે.

2014 પહેલી વાર બનાવી હતી ઇન્સ્ટા પ્રોફાઇલ

2014 પહેલી વાર બનાવી હતી ઇન્સ્ટા પ્રોફાઇલ

રણવીર સિંહ ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ જોવા મળે છે. તે પોતાની અને લેડી લવની ફોટોજ અને વીડિયોજ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે. પોતાના ફેન્સને તેના દ્વારા અપડેટ્સ આપતા રહે છે. તમને જણાવી દઇ કે વર્ષ 2013 માં રણવીર સિંહ પહેલી વાર ટ્વીટર જોઇન કર્યુ હતુ. તેમજ વર્ષ 2014માં ઇંડસટ્રીમા પોતાના ચાર વર્ષ પુરા કર્યા હોવાની ખૂશીમાં અકાંઉન્ડ બનાવ્યુ અને પહેલો વીડિયો શેર કરીને ફેન્સનો આભાર માન્યો હતો. તેમજ ફિલ્મ "ગોલિયો કી રામલીલા" ફિલ્મમાં કામ કરતા કરતા રણવીર સિંહને એક્ટ્રેસ દીપિકા પદુકોણ સાથે પ્રેમ થઇ જાય છે. ત્યાર બાદ બંને લોકોએ 2018 માં લગ્ન કરી લીધા હતા.

English summary
Today is Ranveer Singh's 37th birthday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X