Video: 'દિવ્ય દ્રષ્ટિ'ના આ બે સ્ટાર્સે બધી હદ પાર કરી, બાથટબમાં રોમાન્સ
ટીવીની દુનિયાામં કેટલીયવાર ટીઆરપી માટે ક્યારેક કોઈ લીડ કલાકારને ગાયબ કરી દેવામાં આવે છે તો ક્યારેક બોલ્ડ રોમાન્સ દેખાડી દેવામાં આવે છે. આું જ કંઈક હાલ ટીવી શો દિવ્ય દ્રષ્ટિ સાથે પણ થઈ રહ્યું છે. હવે આ સુપરનેચરલ શોમાં જબરદસ્ત રોમાન્સ અને બોલ્ડનેસનો તડકો પણ લાગશે. આ ટીવી શોના લીડ સ્ટાર્સ રક્ષિત અને દ્રષ્ટીનો આ બોલ્ડ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જ્યાં બંને બાથટબમાં રોમાંસ કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે આદ્વિક અને સના પતિ-પત્નીનો રોલ નિભાવી રહ્યા છે. દર્શકોને બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ભારે પસંદ આવી રહી છે.

બાથટબમાં રોમાંસ
આમ તો બાથટબમાં બંનેનો રોમાંસ ભારે સિજલિંગ જોવા મળી રહ્યો છે. ત્યારે તો સોશિયલ મીડિયા પર આને વાયરલ કરી દેવામાં આવ્યો છે. કેટલાક દિવસો પહેલા આ શો પોતાના છિપકલી વાળા ટર્નને લઈ ભારે ટ્રોલ થયો હતો. જ્યાં એક કલાકારને છિપકલી બનાવતા ટીવી પર દેખાડવામાં આવી હતી. જેની ભારે આલોચના કરવામાં આવી. શક્ય છે કે શોને લઈ આવા પ્કારની ચર્ચા થવી કેટલીયવાર શોના ટીઆરપી માટે ફાયદાકારક સાબિત થયું છે. માટે આ શો ટેલિકાસ્ટ કરવામાં આવ્યો.
વીડિયો
ટીવીના અન્ય કેટલાય સ્ટાર્સ પણ એવા છે જેમણે ઓનસ્ક્રીન બોલ્ડ શીન આપ્યો હોય અથવા કિસને કારણે ચર્ચામાં રહ્યાં હોય. અહીં જુઓ એટલા જ કેટલાક સીનની તસવીરો...

રામ કપૂર અને સાક્ષી તંવર
બડે અચ્છે લગતે હૈંમા રામ કપૂર અને સાક્ષી તંવર વચ્ચે કિસિંગ સીન દેખાડવામાં આવ્યો. જેને લઈ ભારે હંગામો પણ થયો હતો.

શમા સિકંદર
વેબ સીરિઝ માયામાં શમા સિકંદરે શાનદાર અભિનય કર્યો હતો. આ સીરિઝમાં તેણે ભારે હૉટ સીન પણ આપ્યા છે.

ત્રિધા ચૌધરી
વેબ સીરિઝ સ્પોટલાઈટમાં ત્રિધા ચૌધરી પણ ભારે બોલ્ડ જોવા મળી. અગાઉ તેણે દહલીજમાં વકીલની ભૂમિકા નિભાવી હતી.

સુરભિ જ્યોતિ
વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ તનહાઈયાંમાં સુરભી બોલ્ડ સીન આપતી જોવા મળી.

જેનિફર વિંગેટ
જેનિફર વિંગેટે પણ બેહદ શો માટે બોલ્ડ સીન આપ્યા હતા જે ભારે ચર્ચામાં રહ્યા હતા.

નિયા શર્મા
નિયા શર્માએ વેબ સીરીઝ ટ્વિસ્ટેમાં એક નહિ બલકે આવા કેટલાય બોલ્ડ સીન આપ્યા છે.
હોટ સ્ટાર શમા સિકંદરે બોલ્ડ ફોટોની લાઈન લગાવી, એકલામાં જુઓ

શ્રવણ રેડ્ડી
કૃષ્ણાદાસી ફેમ શ્રવણ રેડડીએ પોતાની નવી શોર્ટ ફિલ્મ કર્મામાં ન્યૂડ સીન આપ્યા હતા.