Year Ender 2021 : એશા ગુપ્તાની 5 તસવીર, જુઓ શું પહેર્યું અને શું પહેરવાનું ભૂલી ગઇ?
Year Ender 2021 : બોલિવૂડની સુપરહોટ અને સુપરબોલ્ડ અભિનેત્રી એશા ગુપ્તાએ આ વર્ષે પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.
ક્યારેક અભિનેત્રીએ માત્ર કોટ પહેરીને પોતાની તસવીર શેર કરીને લોકોના દિલના ધબકારા વધારી દીધા તો ક્યારેક અભિનેત્રીએ ટોપલેસ થઈને લોકોને ચોંકાવી દીધા છે. આજે અમે તમને એશા ગુપ્તાની વર્ષ 2021 ની 5 તસવીરો બતાવીએ છીએ, જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી હતી.
ફોર્મ્યુલા વન રેસ જોતી એશા ગુપ્તા
જુઓ એશા ગુપ્તાની આ તસવીર. ઈશા ફોર્મ્યુલા રેસ વન જોવા માટે માત્ર કોટ પહેરીને પહોંચી હતી. અભિનેત્રી એશા ગુપ્તાનો આ ડ્રેસ ઘણા દિવસો સુધીલાઈમલાઈટમાં રહ્યો હતો.
જાંબલી રંગના ડીપ નેક ગાઉનમાં એશા ગુપ્તા
એશા ગુપ્તાએ પણ જાંબલી રંગના ડીપ નેક ગાઉનમાં તરખાટ મચાવ્યો હતો. જેમાં માત્ર ઈશા ગુપ્તાના લૂકની જ ચર્ચા નથી થઈ, પરંતુ એક્ટ્રેસની સ્ટાઈલ પણ લોકોનેપસંદ આવી હતી.

એશા ગુપ્તાની ટોપલેસ તસવીર
આ વર્ષે બોલ્ડ એશા ગુપ્તાની ટોપલેસ તસવીર પણ ખૂબ ચર્ચામાં રહી હતી. આ તસવીર અભિનેત્રીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

લાઇટ બ્લુ રંગની મોનોકિની પહેરેલી ઈશા ગુપ્તાની તસવીર
લાઇટ બ્લુ રંગની મોનોકિની પહેરેલી ઈશાની તસવીર પણ ખુબ વાયરલ થઈ હતી. આ તસવીરમાં ઈશા ખુલ્લા વાળ સાથે બોલ્ડ લૂક આપતી જોવા મળી હતી.
બિકીનીમાં એશા ગુપ્તા
બિકીનીમાં પણ એશા ગુપ્તાએ આ વર્ષે ખૂબ જ ધૂમ મચાવી હતી. જુઓ ઈશાની આ તસવીર જેમાં તેની બિકીનીમાં લવ લખેલું છે.