• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy B'day Priyanka Chopra: બિકિની પહેરીને પ્રિયંકા ચોપડાએ સેલિબ્રેટ કર્યુ વેકેશન, ફ્લૉન્ટ કરી ટૉન્ટ બૉડી

By Desk
|
Google Oneindia Gujarati News

અભિનેત્રી પ્રિયંકા ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ફેશન વર્લ્ડનુ જાણીતુ નામ માનવામાં આવે છે. પ્રિયંકા ચોપડા પોતાની કમાલની ફેશન સ્ટેટમેન્ટ માટે ઘણી વાર છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપડા રેડ કાર્પેટથી લઈને ઈવેન્ટ નાઈટમાં સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુકમાં જોવા મળે છે. વ્હાઈટ ટાઈગર અભિનેત્રી કોઈ પણ આઉટફિટને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે.

પ્રિયંકા ચોપડાના બોલ્ડ બિકિની લુક્સ

પ્રિયંકા ચોપડાના બોલ્ડ બિકિની લુક્સ

પ્રિયંકા ચોપડા ઘણી વાર પોતાના બોલ્ડ આઉટફિટને લઈને છવાયેલી રહે છે. પ્રિયંકા ચોપડા બેકલેસ આઉટફિટથી લઈને બિકિનીને કૉન્ફિડન્સ સાથે કેરી કરે છે. પ્રિયંકા ચોપડા આજે પોતાનો 18 જુલાઈએ 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. પ્રિયંકા ચોપડાના જન્મદિવસે જોઈએ તેનો બોલ્ડ બિકિની લુક્સ.

ગોલ્ડન બિકિનીમાં પ્રિયંકા ચોપડા

ગોલ્ડન બિકિનીમાં પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા બૉલિવુડમાં 'દેસી ગર્લ'ના નામથી લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર તેનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક વાયરલ થતો રહે છે. પ્રિયંકા ચોપડા પોતાનુ શાનદાર એક્ટિંગ સાથે સાથે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. પ્રિયંકા ચોપડા ઘણી વાર બિકિની લુકમાં પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરતી રહે છે. પ્રિયંકા ચોપડાના આ બિકિની લુકની વાત કરીએ તો ગોલ્ડન બિકિનીમાં પ્રિયંકા ચોપડા ખૂબ જ સ્ટનિંગ અને સિઝલિંગ લાગી રહી છે.

વ્હાઈટ એન્ડ બ્લેક બિકિનીમાં પ્રિયંકા ચોપડા

વ્હાઈટ એન્ડ બ્લેક બિકિનીમાં પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ઘણીવાર પોતાના બોલ્ડ આઉટફિટને લઈને છવાયેલી રહે છે. પ્રિયંકાના આ બિકિની લુકની વાત કરીએ તો પ્રિયંકાએ બ્લુ એન્ડ વ્હાઈટ કલરની બિકિની પહેરેલી છે. હૉલ્ટર નેકવાળી બિકિનીમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. આ બિકિનીમાં અભિનેત્રી પોતાનુ સ્લિમ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. જો તમે પણ બિકિનીમાં પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરવા માંગતા હોય તો પ્રિયંકા ચોપડાના આ બિકિની લુકને કેરી કરી શકો છો.

ડાર્ક ગ્રીન કલરની બિકિનીમાં પ્રિયંકા ચોપડા

ડાર્ક ગ્રીન કલરની બિકિનીમાં પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ઘણીવાર વેકેશન દરમિયાન બિકિની પહેરેલી જોવા મળે છે. પ્રિયંકાના આ બિકિની લુકની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ડાર્ક બિકિનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકા ચોપડાનો આ બિકિની લુક તેના વેકેશન દરમિયાનનો છે. હાઈ વેસ્ટ બિકિની સેટમાં પ્રિયંકા ચોપડા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તમે પણ સ્ટનિંગ લુક માટે પ્રિયંકા ચોપડાના હાઈ વેસ્ટ બિકિની લુકને કેરી કરી શકે છે.

વાઈન કલરની મનોકનીમાં પ્રિયંકા ચોપડા

વાઈન કલરની મનોકનીમાં પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ઘણીવાર ડિફરન્ટ બિકિની લુકમાં જોવા મળે છે. પ્રિયંકા ચોપડાના આ બિકિની લુકની વાત કરીએ તો અભિનેત્રી વાઈન કલરની મનોકનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકા ચોપડાની આ મનોકની લુક પણ તેના વેકેશનનો છે. પ્રિયંકા ચોપડા વાઈન કલરની મનોકનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

English summary
Happy B'day Priyanka Chopra: Actress 5 bikini looks will make you crazy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X