હેટ સ્ટોરી 3 ની આ તસવીરો જોઇને સલમાનનું શું હશે રીએક્શન?

Posted By:
Subscribe to Oneindia News

હેટ સ્ટોરી 3નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે અને સલમાન ખાન સાથે એકસમયે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બંને હીરોઇનનો બોલ્ડ અવતાર જોઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે. શરમન જોશી આ ફિલ્મમાં શું કરી રહ્યાં છે, તે હજી સુધી કોઇને સમજ નથી પડી. કારણ કે શરમન જોશી આ પહેલા આવી ભૂમિકામાં નથી જોવા મળ્યા.

PICS: "હેટ સ્ટોરી 3" સલમાનની હીરોઇન્સનો બોલ્ડ અવતાર!

પરંતુ હવે સવાલ એ ઉભો થાય છેકે શું સલમાન ખાન આ ફિલ્મને પ્રમોટ કરશે. મહત્વપૂર્ણ છેકે સલમાન ખાન હંમેશા પોતાની સાથે જોડાયેલા લોકોની ફિલ્મોને ટ્વિટર પર પ્રમોટ કરી દે છે. પરંતુ હેટ સ્ટોરી 3ની આ 10 તસવીરો જોઇને સલમાન પણ વિચારશે કે શું આ ફિલ્મને પ્રમોટ કરૂં કે ના કરૂં.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

2 મિનીટ 42 સેકન્ડના આ ટ્રેલરમાં બોલ્ડ સીન્સ જ જોવા મળી રહ્યાં છે. ફિલ્મના આખા ટ્રેલરમાં માત્ર બોલ્ડ સીન્સ જ છે.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

પાછલી બંને ફિલ્મોની જેમ જ ફિલ્મનું ટ્રેલર પણ ઘણું બોલ્ડ છે. તેમજ પાર્ટ 1 અને પાર્ટ 2ની જેમ આ ફિલ્મમાં ન્યૂ કમર્સ નથી જોવા મળી રહ્યાં.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

ટ્રેલરમાં માત્ર ઝરીન ખાન, ડેઝી શાહ, કરણ સિંહ ગ્રોવર અને શરમન જોશીના ઇન્ટીમેટ સીન્સ જ જોવા મળી રહ્યાં છે.

 હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

ઝરીન ખાન અને ડેઝી શાહ એક સમયે સલમાન ખાન સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ બંને હીરોઇનન્સનો આ અંદાજ જોઇને બધાને આશ્ચર્ય થઇ રહ્યું છે.

હેટ સ્ટોરી 3
  
 

હેટ સ્ટોરી 3

ખેર કરન સિંહ ગ્રોવર તો આ ફિલ્મની USP છે.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

અંધાધુંધ ઇન્ટીમેટ સીન્સથી ભરપુર આ ટ્રેલરને સેન્સર બોર્ડે કેવી રીતે પાસ કર્યું તે સમજની બહાર છે.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

ઝરીન ખાન સલમાન ખાનની સાથે વીરમાં ડેબ્યુ કરી ચૂકી છે. અને તેને સલમાનના મિત્રોમાંથી એક માનવામાં આવે છે.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

તો ડેઝી શાહે સલમાન ખાન સાથે જય હોમાં કામ કર્યું છે. અને તે પણ સલમાનના ફ્રેન્ડ લીસ્ટમાં છે.

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

આમ તો સલમાન પોતાના નિકટના મિત્રોની ફિલ્મો પ્રમોટ કરી દે છે, પરંતુ શું આ સીન્સ જોયા બાદ તે ફિલ્મને પ્રમોટ કરશે.?

હેટ સ્ટોરી 3
  

હેટ સ્ટોરી 3

જુઓ અહીં ફિલ્મનું ટ્રેલર

English summary
Hate story 3 Official Trailer has vulgar intimate scenes.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.