• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેટ સ્ટોરી 3નો RECORD: સલમાન અને શાહરૂખ પણ પાછળ!

|
Google Oneindia Gujarati News

હેટ સ્ટોરી 3ના ટ્રેલરે બોલીવુડ ફેન્સમાં ધમાકો કરેલો છે તે આપણે સૌ જાણીએ છીએ. હાહાહાહા...કેમ કરેલો છે, તે સૌ કોઇ જોઇ રહ્યાં છે. હવે હેટ સ્ટોરી 3ના ટ્રેલરે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

જો કે હેટ સ્ટોરી 3ની તસવીરો જોયા બાદ સૌ કોઇના હોશ ઉડી ગયા હતા. પરંતુ હવે ફિલ્મના ટ્રેલરે ધમાકો કર્યો છે. જી હા, એજ ટ્રેલર કે જે સલમાન ખાનને હૉટ અને સેક્સી લાગ્યુ હતુ. એજ ટ્રેલર કે જેમા અશ્લીલતા સિવાય કશું જ નહતુ.

PHOTO: હેટ સ્ટોરી 3ની અશ્લીલતા, સલમાન આટલુ જ કહી શક્યો...

હા, એ વાત અલગ છે કે આ અશ્લીલતાને આરામથી સૌ કોઇએ Erotic કહીને નિકળી જવામાં જ પોતાની ભલાઇ માની હતી. પરંતુ હવે હેટ સ્ટોરી 3ના ટ્રેલરે યુ ટ્યુબ પર પોતાની ધાક જમાવી દીધી છે.

PICS: બોલીવુડના 10 સૌથી HOT ગીતો..હેટસ્ટોરી 3 આપશે ટક્કર

ફિલ્મનું ટ્રેલર અત્યારસુધીમાં યુ ટ્યુબ પર 20 મિલીયનથી વધુ વખત જોવાઇ ચૂક્યું છે. અને જેને ના ખબર હોય તેને જણાવી દઇએ કે 1 મિલિયનનો અર્થ થાય છે 10 લાખ!!!! એટલે કે સલમાન ખાન, શાહરૂખ ખાન, અને અજયની ફિલ્મોના ટ્રેલર હેટ સ્ટોરી 3ની આગળ નથી ટકી શક્યા.

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3ના યુ ટ્યુબ રેકોર્ડથી સૌ કોઇ હેરાન છે. કારણ કે ફિલ્મના ટ્રેલરને માત્ર થોડા દિવસો જ થયા હોવા છતા અત્યારસુધી ફિલ્મનું ટ્રેલર 20 મિલિયનથી વધુ વખત જોવાઇ ચૂક્યું છે.

ક્રિશ 3-24 મિલીયન

ક્રિશ 3-24 મિલીયન

અત્યારસુધી સૌથી વધુ વખત ક્રિશ 3નું ટ્રેલર જોવાયુ હોવાનો રેકોર્ડ છે. બે વર્ષ પહેલા આવેલા આ ટ્રેલરના 24 મિલિયન વ્યુઝ છે.

ધુમ 3 -20 મિલીયન

ધુમ 3 -20 મિલીયન

તો હેટ સ્ટોરી 3નું ટ્રેલર એક વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ધુમ 3નો રેકોર્ડ તો ચોક્ક્સ તોડશે. ધુમ 3ના નામે 20 મિલીયન યુ ટ્યુબ વ્યુઝનો રેકોર્ડ છે.

પ્રેમ રતન ધન પાયો-18 મિલીયન

પ્રેમ રતન ધન પાયો-18 મિલીયન

પ્રેમ રતન ધન પાયો આ લીસ્ટમાં ઘણી પાછળ છે. સલમાન ખાનની આ ફિલ્મના ટ્રેલરને યુ ટ્યુબ પર 18 મિલીયન લોકોએ જોયુ છે.

પીકે-14 મિલીયન

પીકે-14 મિલીયન

પીકે આ લીસ્ટમાં અત્યારસુધી તો થોડી ઉપર હતી, પરંતુ આ વર્ષની રિલીઝ થયેલી ફિલ્મોના ટ્રેલરે પીકેને પાછળ પાડી દીધુ. ફિલ્મને 14 મિલીયન યુ ટ્યુબ વ્યુઝ મળ્યા છે.

દિલવાલે- 11 મિલીયન

દિલવાલે- 11 મિલીયન

દિલવાલેનું ટ્રેલર રિલીઝ થયે માત્ર છ દિવસ થયા છે. પરંતુ ટ્રેલર 11 મિલીયનનો આંકડો પાર કરી ચૂક્યુ છે. જી હા કહી શકાય કે બોલિવુડમાં કાંતો શાહરૂખ વેચાય છે, કાંતો સેક્સ.

એક પહેલી લીલા- 17 મિલીયન

એક પહેલી લીલા- 17 મિલીયન

સની લિયોનની એક પહેલી લીલાના ટ્રેલરને 17 મિલીયન વખત જોવામાં આવ્યું હતુ. જી હા, ફરી એક વખત ચોક્કસ કહી શકાય કે બોલિવુડમાં કાંતો શાહરૂખ વેચાય છે, કાંતો સેક્સ.

બેંગ બેંગ- 16 મિલીયન

બેંગ બેંગ- 16 મિલીયન

ઋત્વિક રોશનની પણ બહુ મોટી ફેન્સ ફોલોઇંગ છે. સાથે જ જો કેટરીના કૈફ હોય તો સોને પે સુહાગા. તેમની બેંગ બેંગ ફિલ્મના ટ્રેલરને 16 મિલીયન લોકોએ જોયુ હતુ.

તમાશા

તમાશા

રણબીર અને દિપીકાના તમાશાના ટ્રેલરને 9.8 મિલીયન વખત જોવામાં આવ્યું છે. જો કે નવા ફિલ્મ એક્ટર્સમાં માત્ર તેઓ જ છેકે જેમને આ ઉપલબ્ધી મળી છે.

બાજીરાવ મસ્તાની

બાજીરાવ મસ્તાની

તો બાઝીરાવ મસ્તાનીના ટ્રેલરને 11 મિલીયન વખત જોવામાં આવ્યું છે.

English summary
Hate story 3 trailer beats Prem Ratan Dhan Payo and Dilwale and creates a record!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X