• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેન્સ માટે સ્પેશિયલ સરપ્રાઈઝ, કેટરીનાએ શેર કર્યો Video

By Staff
|

કેટરીના કેફે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જે હાલ વાયરલ થઈ ગયો છે. અહીં પર તે કોઈ સ્ટાઈલ કે ગ્લેમર દેખાડતી જોવા નથી મળતી. બલકે કેટરીના બૉક્સિંગનો વીડિયો શેર કર્યો છે. તેમના આ અલગ અંદાજને સોશિયલ મીડિયા પર ભારે પસંદ કરવામાં આવી રહ્યો છે. કેટરીનાએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. એવું માલૂમ થાય છે કે કેટરીના બહુ જલદી જ કોઈ ખાસ જાણકારીને પોતાના ફેન્સ સાથે શેર કરશે. કેટરીનાએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે કંઈક બહુ સ્પેશિયલ જલદી જ આવશે..

કેટરીનાએ શેર કર્યો Video

કેટરીનાએ શેર કર્યો Video

આમ તો સ્પેશિયલની વાત કરીએ તો કેટરીના કેફ બહુ જલદી જ અક્ષય કુમાર સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યંશીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય એક્શન કરતા જોવા મળશે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે કેટરીના કેફ પણ ફિલ્મમાં ફાઈટ સીન કરતી જોવા મળશે. જો કે આને લઈ હજુ કંઈ કહી ના શકાય. પરંતુ આ બૉક્સિંગ વીડિયો બાદ સમજમાં આવી રહ્યું છે કે કેટરીના કેફની આ ફાઈટિંગ સ્ટાઈલ ક્યાંક સૂર્યવંશી કાં તો તેની આગામી કોઈ નવી ફિલ્મ માટે તો નથી. હાલ અહીં જુઓ કેટલીક તસવીરો અને વીડિયો..

લાજવાબ કેટરીના

લાજવાબ કેટરીના

કેટરીના કેફની આ તસવીરોએ સોશિયલમ મીડિયા પર આગ લગાવી દીધી છે. તમે પણ જુઓ ખૂબસૂરત કેટરીના કેફને.

એકદમ આગ

એકદમ આગ

આ રહ્યો તેમનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક બોલ્ડ લુક. લાગી રહી છેને એકદમ આગ.

દિલચસ્પ તસવીર

દિલચસ્પ તસવીર

પાણીમાં કેટરીના કેફનો આ સૌથી ખાસ અંદાજ છે. જુઓ દિલચસ્પ તસવીર

ખુદ અને કામ

ખુદ અને કામ

રણબીર કપૂર સાથે બ્રેકઅપ બાદ કેટરીના કેફ હાલ માત્ર ખુદ પર અને કામ પર જ ફોકસ કરી રહી છે.

એવી રીતે નવો મોડ મળ્યો

એવી રીતે નવો મોડ મળ્યો

2009માં આવેલ ફિલ્મ ન્યૂ યોર્ક જેના માટે તેમને ફિલ્મફેરમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર માટે નામાંકિત થઈ. અહીંથી તેમના કરિયરને નવો મોડ મળ્યો છે.

હિટ ફિલ્મોનો ભાગ

હિટ ફિલ્મોનો ભાગ

તે બાદમાં રાજનીતિ, જિંદગી ના મિલેગી દોબારા, મેરે બ્રધર કી દુલ્હન અને એક થા ટાઈગર જેવી હિટ ફિલ્મોમાં અને મોટાભાગે પ્રમુખ ભૂમિકાઓમાં જોવા મળી.

અહીં જુઓ વીડિયો

અહીં જુઓ કેટરીના કૈફનો જબરદસ્ત બૉક્સિંગ વીડિયો...

Video: ‘એક તો કમ જિંદગાની' પર ડાંસ કરતા નોરા ફતેહીના થયા આ હાલVideo: ‘એક તો કમ જિંદગાની' પર ડાંસ કરતા નોરા ફતેહીના થયા આ હાલ

English summary
Have you seen katrina kaif doing boxing? watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X