For Quick Alerts
For Daily Alerts
'વિશ્વરૂપમ' અંગે મદ્રાસ હાઇકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે
મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશે કમલ હસનની વિવાદાસ્પદ ફિલ્મ 'વિશ્વરૂપમ'ની રિલિઝ થવા પર પર તમિલનાડુ સરકાર દ્રારા લગાવવામાં આવેલા બે અઠવાડિયાના પ્રતિબંધને હટાવવાના કમલ હસનના અનુરોધ પર આદેશ જાહેર કરવા પહેલાં આ ફિલ્મ જોઇ હતી. કર્નાટકમાં મૈસૂર, બેંગ્લોર અને શિમોગો જિલ્લાના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન થતાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ હતી. મૈસુરમાં મુસ્લિમ સંગઠનોના વિરોધના કારણે બાલાજી સિનેમાઘરોમાં ફિલ્મ રોકવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સિનેમાઘરોમાં તોડતોફ કરી હતી.
'વિશ્વરૂપમ'ની તેલુગૂ સંસ્કરણ હૈદ્રાબાદમાં બતાવવામાં આવી હતી. પોલીસના આદેશ પર ફિલ્મ પ્રદર્શન અસ્થાયીરૂપથી રોકવામાં આવ્યું હતું. કેરલમાં મુસ્લિમ સંગઠનોના વિરોધ બાદ બીજા દિવસે સિનેમાધરોમાં આ ફિલ્મ બતાવવામાં આવી હતી.
kamal haasan vishwaroopam madras high court ban tamil nadu film કમલ હસન વિશ્વરૂપમ મદ્રાસ હાઇકોર્ટ પ્રતિબંધ તમિલનાડુ ફિલ્મ
English summary
K Venkatraman and a few other members of the judiciary, who watched Kamal Haasan’s ‘Vishwaroopam’ in a private screening on January 26, are now to pass their verdict January 29, 2013.
Story first published: Monday, January 28, 2013, 11:17 [IST]