Holi 2021: બૉલિવુડ અભિનેત્રીઓની સેક્સી હોળી, Pics જોઈને હોશ ઉડી જશે
હોળીનો તહેવાર નજીક છે. બૉલિવુડ સ્ટાર્સ સાથે ફેન્સ પણ હોળીની ખૂબ રાહ જોતા હોય છે. ગયા વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે હોળીનો રંગ ફીકો પડી ગયો હતો. જો કે આ વર્ષે પણ હોળી સેલિબ્રેશન પર કોરોના વાયરસનો પ્રભાવ જોવા મળશે. બૉલિવુડમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવાયા છે. બૉલિવુડ સાથે ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકાર પણ હોળી ખૂબ જ રમે છે. ગયા વર્ષે અંબાણી પરિવારે બૉલિવુડમાં ધમાકેદાર હોળી પાર્ટી આપી હતી જેના માટે પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સાથે પહેલી હોળી મનાવતી દેખાઈ હતી.

અભિનેત્રીઓના સૌથી બોલ્ડ અને સેક્સી હોળી ફોટા
આ વર્ષે હોળીમાં કોરોના વાયરસના કારણે રંગમાં ભંગ પડ્યો છે પરંતુ આજે અમે તમારી સાથે બૉલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની હસીઓના જૂની હોળીના સેક્સી પિક્સર્ચ શેર કરી રહ્યા છે. આ ફોટામાં આ હૉટ સેલિબ્રિટીઝ પાણીમાં આગ લગાવી રહી છે. જુઓ ઈન્ડિયન બૉલિવુડ તેમજ ટીવી અભિનેત્રીઓના સૌથી બોલ્ડ અને સેક્સી હોળી ફોટા.

નેહા ધૂપિયાનો હોળી ફોટો
નેહા ધૂપિયાનો આ હોળી ફોટો હોળીના તહેવારનો છે જ્યારે તે રંગો અને પાણીથી ભીંજાયેલી દેખાઈ રહી છે.

સોફી ચૌધરીનો સૌથી હૉટ હોળીનો ફોટો
સોફી ચૌધરી આમ પણ પોતાના બોલ્ડ અવતાર માટે ઘણી વાર ચર્ચામાં રહે છે. એક વાર તે હોળી પાર્ટીમાં પણ હૉટ લુકમાં જોવા મળી હતી. સોફિએ હોળીમાં બિકિની ફોટોશૂટ કરાવ્યુ હતુ.

પૂનમ પાંડેની સેક્સી હોળી
પૂનમ પાંડે ઘણી વાર હોળી પર પોતાના સેક્સી ફોટા શેર કરી ચૂકી છે. પૂનમ પાંડે આ ફોટામાં બિકિનીમાં હોળી રમતી દેખાઈ રહી છે.

જેકલીન ફર્નાન્ડિસનો હોળી પર હૉટ લુક
બે ત્રણ વર્ષ પહેલા એક હોળી પાર્ટીમાં જેકલીન ફર્નાન્ડિસઆ હૉટ લુકમાં પહોંચી હતી. જ્યાં જેકલીને જોરદાર હોળી રમી હતી અને પોતાની ફિલ્મનુ પ્રમોશન કર્યુ હતુ.

કૃતિ સેનનનો ફની હોળી ફોટો
કૃતિ સેનનનો આ ક્યુટ ફોટો હોળીના તહેવાર પર સામે આવ્યો હતો. જેમાં તે ફની પોઝ આપતી દેખાઈ રહી છે.

નિક અને પ્રિયંકાની પહેલી હોળી
ગયા વર્ષે હોળી પર પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે પહેલી હોળી અંબાણી પરિવાર સાથે સેલિબ્રેટ કરી હતી. બંનેનો હોળી પર રોમેન્ટીક ફોટો સામે આવ્યો હતો.

રાખી સાવંતનો બોલ્ડ હોળી ફોટો
રાખી સાવંત હોળીના તહેવાર પર કંઈક આ અંદાજમાં પોઝ આપતી દેખાઈ. આ થ્રોબેક ફોટામાં રાખીનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો.

કેટરીના કૈફની સેક્સી હોળી
હોળીના પ્રસંગે કેટરીના કેફનો આ લુક જોવા મળ્યો હતો. હોળી પર એન્જૉય કરતી કેટરીના કેફના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે.

સની લિયોનીના હોળી ફોટા
સની લિયોનીના સેક્સી હોળી ફોટા ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવે છે. આ ફોટા હોળી પર સની લિયોનીના સામે આવ્યા હતા જ્યારે તે રંગો સાથે એન્જોય કરતી દેખાઈ હતી.

વીણા મલિક
પાકિસ્તાની અભિનેત્રી અને બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ વીણા મલિકનો આ હોળી ફોટો ખૂબ ચર્ચિત છે.

શર્લિન ચોપડાની બોલ્ડ હોળી
સુપરમૉડલ શર્લિન ચોપડાનો આ સેક્સી હોળી ફોટો છે. જ્યારે તે બોલ્ડ લુકમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી.
પ્રિયંકા ચોપડાએ શેર કર્યો પોતાનો 19 વર્ષ જૂનો બોલ્ડ ફોટો, કહ્યુ - શરમાવાનુ તો હું ક્યારેય શીખી જ નથી