• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સની લિયોનનો દુબઈનો સ્વીમસૂટ ફોટો વાયરલ, જુઓ હૉટ અને સેક્સી Pics

By Staff
|

સની લિયોન હાલમાં કોઈ પણ ફિલ્મમાં કામ નથી કરી રહી પરંતુ તે અમુક વેબ સીરિઝ માટે ચર્ચામાં છે. પરંતુ હાલમાં તેનો એક હૉટ ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જે તેણે શેર કર્યો છે. વાસ્તવમાં સની લિયોન અત્યારે દુબઈમાં છે અને આ ફોટો તેણે ત્યાંથી જ શેર કર્યો છે. સની લિયોને આ ફોટો પોસ્ટ કરીને લખ્યુ છે... લવ યુ દુબઈ. આ ફોટો સામે આવતા જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સેક્સી ફોટા

સેક્સી ફોટા

સની લિયોન ઘણી ઉત્કૃષ્ટ અભિનેત્રી છે તે ઘણી ફિલ્મોમાં આવી ચૂકી છે. જુઓ તેના અમુક સેક્સી ફોટા અને તેની ખાસ વાતો...

હૉટ અભિનેત્રીની છબી

હૉટ અભિનેત્રીની છબી

સની લિયોને જ્યારે બોલિવુડમાં પગ મૂક્યો હતો ત્યારે તેની છબી એક હૉટ એન્ડ બોલ્ડ અભિનેત્રીવાળી હતી.

આ પણ વાંચોઃ અભ્યાસ અનુસાર જેમના ઘરે આવે છે દીકરી, તે પિતાની ઉંમર હોય છે લાંબી

પાછલી જિંદગી

પાછલી જિંદગી

પાછલી જિંદગીને ભૂલીને તેણે પહેલી ફિલ્મ જિસ્મ 2તો સાઈન કરી લીધી તેમછતા તેને ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન કરવા પડ્યા હતા.

ચર્ચિત રહી ફિલ્મ

ચર્ચિત રહી ફિલ્મ

સની લિયોન અને તેના સીન્સના કારણે એ ફિલ્મ ઘણી વધુ ચર્ચામાં રહી હતી.

સતત મળી ફિલ્મો

સતત મળી ફિલ્મો

ત્યારબાદ સની લિયોને સતત ફિલ્મો મળી પરંતુ તેને બોલ્ડ ભૂમિકા જ ઑફર થતી રહી.

આગળ વધી ગઈ

આગળ વધી ગઈ

સની લિયોન પોતાના કરિયરમાં આગળ વધી ગઈ અને તે પોતાની લાઈફને ખૂબ એન્જોય કરવામાં લાગી ગઈ.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

તેના પર બનેલી વેબ સીરિઝ કરણજીત કૌર કે જે તેની કહાની દર્શાવે છે...લોકોને ખૂબ જ ગમી હતી.

બેબી ડૉલથી ધમાલ

બેબી ડૉલથી ધમાલ

શરૂઆતમાં જ સની લિયોનના આ ગીતે ધમાકો કરી દીધો હતો અને ગીત ઘણુ ચાલ્યુ હતુ.

એકતા કપૂર સાથે મિલાવ્યા હાથ

એકતા કપૂર સાથે મિલાવ્યા હાથ

સમાચાર છે કે સની લિયોન એકતા કપૂરની એક સીરિઝમાં ટૂંક સમયમાં જોવા મળવાની છે.

ફેન્સની જોઈ રહ્યા છે રાહ

ફેન્સની જોઈ રહ્યા છે રાહ

સની લિયોનના ફેન્સ તેની વેબ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની ફેન ફોલોઈંગ શાનદાર છે.

View this post on Instagram

Love Dubai!

A post shared by Sunny Leone (@sunnyleone) on

English summary
Hot and Sexy actress Sunny leone shared an picture from Dubai. Pic gone viral on the social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X