• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Don't Miss: રિતિકની એક્સ વાઇફ સુઝાન ખાનના હોટ બીચ પીક્સ

|
Google Oneindia Gujarati News

રિતિક રોશનની એક્સ વાઇફ સુઝાન ખાન હાલમાં તેના બીઝી શિડ્યૂઅલમાંથી ફ્રી થઇને ગોવાના સુંદર બીચ પર તેના બાળકો અને ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી. સુઝાનના આ પ્રવાસમાં ફરાહ ખાન અલી અને સિમોન ખાન પણ તેની સાથે હતી.અને ફોટો જોઇને લાગતું હતું કે સુઝાને ખૂબ લાંબા સયમ પછી તેની ગર્લ્સ ગેંગ સાથે ગાલા ટાઇમ સ્પેન્ડ કર્યો છે.

...અને આમ વિખેરાયું હૃતિકનું સુખી લગ્ન જીવન...અને આમ વિખેરાયું હૃતિકનું સુખી લગ્ન જીવન

ત્યારે ગત રવિવારે સુઝાને પોતાના આ ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. અને આ ફોટો જોઇને તમને પણ લાગશે કે જાણે સમય રોકાઇ ગયો છે. સુઝાન બે છોકરાઓની માં હોવા છતાં આજે પણ ખૂબ જ સુંદર અને ક્યૂટ લાગતી હતી. એટલું જ નહીં તેમણે અહીં સર્ફિંગની મઝા પણ માણી હતી. ત્યારે ગોવાના સુંદર બીચની મઝા માણતી સુઝાન ખાનની આ હોટ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ઓહ-સો-હોટ

ઓહ-સો-હોટ

સુઝાન ખાન અને તેની મોટી બહેન ફરાહ ખાન અલી કેમેરા સામે આ હોટ ફોટો આપવા માટે કર્યું પોઝ. જેમાં બન્ને બહેનો લાગતી હતી બ્યૂટીફૂલ.

ગર્લ ગેગ

ગર્લ ગેગ

ત્યારે સુઝાન ખાને તેની ગર્ગ ગેંગ સાથે પડાવ્યું હતું આ સેલ્ફી. નોંધનીય છે કે આ ફોટોમાં સુઝાન ખાન લાગતી હતી ક્યૂટ.

સર્ફિંગ ક્વીન

સર્ફિંગ ક્વીન

તો ગોવાના દરિયા કિનારે સુઝાન અને રિતિકના બાળકોએ સર્ફિંગ અને સ્ક્રીઇંગની મઝા માણી હતી.

સેલ્ફી

સેલ્ફી

ત્યારે સુઝાન અને રિતિકના બાળકો સાથે સુઝાન ખાનનો આ ક્યૂટ સેલ્ફી ફોટો. જેમાં તે તેના બન્ને બાળકો સાથે લાગે છે સુંદર.

બ્યૂટીફૂલ સુઝાન

બ્યૂટીફૂલ સુઝાન

નોંધનીય છે કે વર્ષ 2000માં સુઝાન અને રિતિક એકબીજા સાથે લવમેરેજ કર્યા હતા. બોલીવૂડનું હોટ કપલ ગણાતા સુઝાન અને રિતિકે 17 વર્ષ બાદ જ્યારે જુદા પડવાનું વિચાર્યું ત્યારે લોકોને મોટો આંચકો લાગ્યો હતો.

સુઝાન

સુઝાન

પણ સુઝાન ડાયવોર્સ પછી પોતાના સફળ કેરિયરને આગળ ધપાવ્યું હતું. ત્યાં જ રિતિક પણ હાલ આશુતોષ ગોવારિકરની મહોન્જો દડો ફિલ્મના શૂંટિગમાં વ્યસ્ત છે.

English summary
Hrithik Roshan's ex-wife Sussanne Khan, who is also a mother of two boys, Hrehaan Roshan and Hridhaan Roshan, has taken sometime out from her busy schedule to spend some quality time with her sons & girl gang, which also includes her sisters Farah Khan Ali and Simone Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X