For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયાની સેક્સી સુપરસ્ટારની એવી તસવીર, દિશા પટાનીને પણ ભૂલી જશો, જુઓ હૉટ પિક્સ

એશિયાની સેક્સી સુપરસ્ટારની એવી તસવીર, દિશા પટાનીને ભૂલી જશો

By Staff
|
Google Oneindia Gujarati News

હંમેશા એવું જોવામાં મળે છે કે જ્યારે ટીવીની કોઈ એક્ટ્રેસ પોતાના બૉલ્ડ લુકને પગલે બૉલીવુડની કેટલીય એક્ટ્રેસને પાછળ છોડી દે છે, પછી તે કેટરીના કેફ, દીપિકા પાદુકોણ કે પછી દિશા પટાની જ કેમ ન હોય. અમે વાત કરી રહ્યા છીએ એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માની. નિયા શર્મા હાલ ટીવી શો તેરે ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર નિયાએ આ વખતે એવી તસવીરો પોસ્ટ કરી છે કે તમે તમારી નજર જ નહિ હટાવી શકો.

નિયાની હૉટ તસવીરો વાયરલ

નિયાની હૉટ તસવીરો વાયરલ

નિયાએ ટીવી પર ભલે પોતાની સંસ્કારી ઈમેજને સુરક્ષિત રાખી છે. પરંતુ અસલી જિંદગીમાં તે ખુદને બોલ્ડ અને સ્ટાઈલિશ રાખવામાં જરા પણ વિચાર કરતી નથી. નિયાનો બૉલ્ડ થવાનો સિલસિલો ત્યારે શરૂ થયો જ્યારે જમાઈ રાજા છોડી વેબ સિરીઝની દુનિયામાં તે પગલું ભરી રહી હતી.

બૉલ્ડ બની નિયા

આ વખતે નિયાએ સમુદ્ર કાંઠે પોતાનું બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. દર વખતેની જેમ નિયા પણ હાલ પોતાના બેક ટૂ બેક હૉટ ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. નિયાના ફેન્સ માટે આ વર્ષ ખાસ થનાર છે. નિયા જલદી જ વિક્રમ ભટ્ટની ફિલ્મથી પોતાનું બૉલીવુડ ડેબ્યુ કરવાની તૈયારી પણ કરી રહી છે. અહીં જુઓ નિયાની બૉલ્ડ તસવીરો...

સેક્સી અંદાજ

સેક્સી અંદાજ

નિયાનો આ લુક સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં નિયાનો સેક્સી અંદાજ જોવો તો બને જ છે.

જમાઈ બાદ લુક બદલ્યો

જમાઈ બાદ લુક બદલ્યો

નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે જમાઈ રાજાને પસંદ કરી. જમાઈ રાજા બંધ થયા બાદએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી લીધી.

જમાઈ બાદ લુક બદલ્યો

જમાઈ બાદ લુક બદલ્યો

નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે જમાઈ રાજાને પસંદ કરી. જમાઈ રાજા બંધ થયા બાદએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી લીધી.

ઈમેજ બદલાઈ ગઈ

ઈમેજ બદલાઈ ગઈ

સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને પૂરી રીતે બદલી નાખી છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

નિયાની વાત કરીએ તો તેણે પોતાના કરિયરની શરૂઆત એક હજારોમેં મેરી બહનાથી કરી હતી. આ શોમાં તે પૈરલલ લીડમાં રહી હતી.

ટીવીની સંસ્કારી વહુ

ટીવીની સંસ્કારી વહુ

નિયા એક નહિ બલકે કેટલીય વાર ટીવીની સંસ્કારી વહુની ઈમેજ તોડતી જોવા મળી છે.

એશિયાની સેક્સી મહિલાઓમાં એક

એશિયાની સેક્સી મહિલાઓમાં એક

નિયા શર્માને માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. તેણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

ટીવી શોમાં દિલચસ્પી

ટીવી શોમાં દિલચસ્પી

નિયાએ તાજેતરમાં જ એક વાતચીતમાં કહ્યુ્ં હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર બિલકુલ નથી.

લગ્નના 20 દિવસ બાદ સામે આવ્યા ઈશા અંબાણીના હલ્દી રસમના સુંદર ફોટાલગ્નના 20 દિવસ બાદ સામે આવ્યા ઈશા અંબાણીના હલ્દી રસમના સુંદર ફોટા

English summary
Hot pics of nia sharma gon viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X