એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ
ભારતીય મોડેલ ટ્વિન્કલ કપૂરે ઈન્ટરનેટ પર પોતાની હૉટ અને સેક્સી તસવીરોથી ધમાલ મચાવી છે. યૂઝર્સને ટ્વિંકલ કપૂરની આ તસવીરો ભારે પસંદ આવી રહી છે. હૉટનેસના મામલામાં ટ્વિંકલ કપૂર બૉલીવુડ ઈન્ડસ્ટ્રીની કેટલીય હિરોઈનોને પછાડી શકે તેમ છે. ફિટનેસ કોન્સિયસ ટ્વિંકલ કપૂર અવારનવાર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. આવું કરી તે પોતાના ફેન્સની વચ્ચે બન્યા રહેવાની કોશિશ કરે છે. જો કે આ મામલે તે મહદઅંશે સફળ પણ થઈ છે. અહીં જુઓ ટ્વિંકલ કપૂરની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો જેના પરથી તમે નજર પણ નહિ હટાવી શકો.

જન્મ
ટ્વિંકલ કપૂરનો જન્મ ફિલ્મ નગરી મુંબઈમાં થયો. મુંબઈથી જ ટ્વિંકલ કપૂરે પોતાના મોડેલિંગ કરિયરની શરૂઆત પણ કરી હતી.

ભારતીય મોડેલ
ભારતીય મોડેલ અને અભિનેત્રી ટ્વિંકલ કપૂર પોતાના હૉટ અંદાજ માટે ઓળખાય છે. ટ્વિંકલ કપૂર અવારનવાર પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

મોડલિંગ ઈવેન્ટ
ટ્વિંકલ કપૂર કેટલીય મોડેલિંગ ઈવેંટ અને બ્યૂટી શોનો ભાગ બની ચૂકી છે. તેની બ્યૂના લાખો લોકો દિવાના છે, જેની આ તસવીર જોયા બાદ તમે પણ અંદાજો લગાવી જ શકો છો.

ફિટનેસ ફ્રીક
ટ્વિંકલ કપૂર ફિટનેસ ફ્રીક છે અને ફિટ રહેવા માટે તે નિયમિત પણે વર્કઆઉટ પણ કરતી રહે છે.

સ્વિમિંગ
ટ્વિંકલ કપૂર ફિટ રહેવા માટે દરરોજ 2-3 કલાક કસરત તો કરે જ છે તે સાથોસાથ ફ્રી સમયમાં સ્વિમિંગ કરીને પણ પોતાના બૉડીને અનોખો શેપ આપે છે.

ટ્વિંકલ
ટ્વિંકલ કપૂર છેલ્લા 6-7 વર્ષથી મોડેલ તરીકે કામ કરી રહી છે. જો કે તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં તો કાંઈ ખાસ ન કરી શકી પણ તેની હૉટનેસને લઈ કંઈક અલગ જ લોકોનો મંતવ્ય છે.

એક્ટિવ
ટ્વિંકલ કપૂર સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અહીં તે અવારનવાર પોતાની તસવીરો અને સ્ટોરી શેર કરતી રહે છે. આવું કરી તે પોતાના ફેન્સની વચ્ચે બની રહેવાનો પ્રયાસ કરે છે.

ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર ટ્વિંકલ કપૂરના 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે, જો કે ટ્વિંકલની સેક્સી અદાઓને જોયા બાદ આટલું વિશાળ ફેન ફોલોઈંગ કેમ ન હોય.

અભ્યાસ
ટ્વિંકલ કપૂરે મુંબઈમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને મુંબઈ વિશ્વવિદ્યાલયથી કોલેજ પૂરી કરી.

બિકિની ક્વિન
ટ્વિંકલ કપૂરને બિકિની ક્વિન કહીએ તો તેમાં કંઈ વાંદો નથી, કેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેની મોટાભાગની તસવીરો બિકિનીમાં છે. પોતાની તસવીરોથી અહીં ધમાલ મચાવે છે.

ફેન્સ
ટ્વિંકલ કપૂરના લાખો ફેન્સને ટ્વિંકલ કપૂરની આ હૉટ અને સેક્સી અદાઓ સારી લાગે છે.

ફરવાનો શોક
ઠીક, ફરવાનો શોક કોને ન હોય? ટ્વિંકલ કપૂરને પણ વિદેશમા રખવડાનો વધુ શોક છે.

ફિગર મેન્ટેઈન
ટ્વિંકલ કપૂર પોતાના ફિગરને મેન્ટેઈન કરવા માટે ખોરાક બાબતે બહુ ધ્યાન આપે છે. તે માત્ર હેલ્ધી ફૂડ જ ખાય છે.
કોહલીને ગળે લગાવ્યા બાદ ઉર્વશી થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું તલાક કરાવશે કે શું?

લોકપ્રિય નામ
ઈન્ડિયન મોડેલ ટ્વિંકલ કપૂર હવે મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય નામ બની ગયું છે.