• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી

|

2018ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કેટલાય ટીવી સ્ટાર્સની તસવીરો વાયરલ થઈ છે. કોઈએ બિકીનીમાં તો કોઈએ બૉલ્ડ ફોટોશૂટ દ્વારા ખુદને ચર્ચામાં રહેવાની યુક્તિ અપનાવી હતી. હૉટ ફોટોથી ખુદને ચર્ચામાં રાખતા સ્ટાર્સમાં સૌથી આગળ કોઈ હોય તો અંકિતા લોખંડે છે. જી, હા અંકિતાની તસવીરો ગમે ત્યારે કારણ વિના જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.

અંકિતાએ ફરી ચર્ચા જગાવી

અંકિતાએ ફરી ચર્ચા જગાવી

પરંતુ આ વખતે તો અંકિતાએ બધી જ હદ પાર કરી દીધી છે. તાજેતરમાં જ અંકિતા રિશ્તે અવોર્ડ 2018માં પહોંચી હતી જ્યાં અંકિતાનો લૂક જોઈને સૌકોઈ જોતા જ રહી ગયા હતા.

હેપ્પી બર્થડેઃ 50 વર્ષથી બૉલીવુડની સુપરસ્ટાર, આ ત્રણ હિરો હતા ફિદા હેપ્પી બર્થડેઃ 50 વર્ષથી બૉલીવુડની સુપરસ્ટાર, આ ત્રણ હિરો હતા ફિદા

ફરી ચર્ચામાં આવી

ફરી ચર્ચામાં આવી

જો કે આમ કહેવામાં કંઈ ખોટું નથી કે સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ બાદ અંકિતા લોખંડે લાંબા સમયથી સોશિયલ મીજિયા પર એક્ટિવ થઈ ગઈ છે.

વાયરલ થઈ તસવીરો

વાયરલ થઈ તસવીરો

અંકિતા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ તસવીરોને જોતા સ્પષ્ટ માલુમ પડે છે કે અંકિતા બૉલીવુડની કેટલીય સ્ટારને પોતાના ગ્લેમરથી ટક્કર આપવા માટે તૈયાર છે.જો કે હાલ અંકિતા કંગના રાણાવત સ્ટારર મણિકર્ણિકાના રલીઝની રાહ જોઈ રહી છે. અહિં જુઓ વધુ તસવીરો

ટિપિકલ વહૂ

ટિપિકલ વહૂ

અંકિતા હવે ટિપિકલ વહૂ વાળા રોલને નાના પડદા પર નિભાવવા માગતી નથી.

ટીવી શોમાં નહિ

ટીવી શોમાં નહિ

પવિત્ર રિશ્તા બાદ અંકિતા ક્યારેય કોઈ ટીવી શોમાં જોવા મળી નહોતી.

માત્ર સુશાંત સિંહ રાજપૂત

માત્ર સુશાંત સિંહ રાજપૂત

પાછલા એક વર્ષથી અંતિ માત્ર સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટના સંબંધને લઈને ચર્ચામાં રહી.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

અંકિતાએ પોતાના કરિયરની શરૂઆત પવિત્ર રિશ્તાથી કરી. જે બાદ એમને કેટલાય ટીવી શો ઑફર થયા. પરંતુ તે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માગતી હતી.

અફેરની ખબર

અફેરની ખબર

કુશાલ ટંડનની સાથે પણ એમના અફેરના અહેવાલોથી ચર્ચા જાગી હતી.

અંકિતા અને સુશાંત

અંકિતા અને સુશાંત

હાલમાં જ અંકિતા અને સુશાંતે એક કૉફી શોપમાં મુલાકાત કરી હતી.

નવા પ્રોજેક્ટને લઈને

નવા પ્રોજેક્ટને લઈને

કંગના રાણાવત સાથે પોતાના આ નવા પ્રોજેક્ટને લઈને અંકિતા ભારે ઉત્સાહિત છે.

બિગ બોસ 12: અનુપ જલોટાએ જસલિનને દગાખોર કહી, ભાઈ કહી મજા લીધીબિગ બોસ 12: અનુપ જલોટાએ જસલિનને દગાખોર કહી, ભાઈ કહી મજા લીધી

English summary
hot pictures of ankita lokhande set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X