• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video/Pics : રણવીરની કન્ડોમ એડે મચાવ્યો તહેલકો, ડોઢ લાખથી વધુ હિટ્સ

|

મુંબઈ, 24 એપ્રિલ : આને કહેવાય ઇમેજનો ફાયદો મળવો કે જે ડ્યુરેક્સ કમ્પનીએ રણવીર સિંહને પોતાની એડ માટે સાઇન કરી ઉઠાવ્યો છે. જે વખતે કન્ડોમ કમ્પનીએ રણવીરને સાઇન કર્યા હતાં, તે સમયે સામાન્ય માણસની જેમ ખાસ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં, કારણ કે કન્ડોમ વેચનાર રણવીર સિંહ પહેલા બૉલીવુડ અભિનેતા છે.

પોતાના સાડા ત્રણ વર્ષના બૉલવુડ કૅરિયરમાં રણવીર સિંહની ઇમેજ એક દિલ ફેંક માણસની બની છે કે જેના માટે શારીરિક પ્રેમ બહુ મહત્વ ધરાવે છે. તેથી રણવીર સિંહ ખુલ્લેઆમ સેક્સ સંબંધિત મુદ્દાઓ પર બિનદાસ્ત રીતે વાત કરતા હોય છે. તેમની નજરમાં લગ્ન પહેલા સંમતિપૂર્વક બંધાયેલ શારીરિક સંબંધમાં કંઈ પણ ખોટું નથી. તેથી રણવીર સિંહે જ્યારે આવી કન્ડોમ એડ કરી હોય, તો તેનું હિટ થવું સ્વાભાવિક જ હતું.

ચાલો જોઇએ રણવીર સિંહનું કન્ડોમ એડ ફોટોશૂટ અને ધૂમ મચાવતો વીડિયો :

યૂટ્યુબ પર રિલીઝ

યૂટ્યુબ પર રિલીઝ

રણવીર સિંહની કન્ડોમ એડનો વીડિયો યૂટ્યુબ પર ગત 22મી માર્ચના રોજ રિલીઝ થયો હતો.

હિટ્સનો અમ્બાર

હિટ્સનો અમ્બાર

આપને જાણીને આશ્ચર્ય થશે કે રિલીઝ થતા જ ચોવીલ કલાકની અંદર જ 1 લાખ 55 હજાર કરતા વધુ લોકોએ તેને જોઈ નાંખ્યો હતો.

જોરદાર શૅરિંગ

જોરદાર શૅરિંગ

લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર આ વીડિયો ખૂબ શૅર કરી રહ્યાં છે.

સલામત સેક્સની સલાહ

સલામત સેક્સની સલાહ

આ જાહેરખબરમાં રણવીર સિંહ સલામત જાતિય સંબંધ અંગે લોકોને સલાહ આપે છે અને રૅપ ડાન્સ કરે છે કે જેને લવર્સ ઑલ ઓવર ધ વર્લ્ડ લેટ્સ ડૂ ધ રેક્સ કહી સંબોધાયો છે.

માણો વીડિયો

આપ પણ રણવીર સિંહની કન્ડોમ એડનો વીડિયો માણવા માટે ક્લિક કરો.

English summary
Sexy and Hot Ranveer Singh's Condom ad gets 155 Lakh Hits ON Youtube. He is very happy about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more